Sunday, 22, January, 2017

VIDEO: બેંગલુરૂમાં મહિલાઓ સાથે થયેલી છેડતીના મુદ્દે અક્ષય કુમારે વીડિયો પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો

PUBLISHED: 07:01 PM, 05 Jan 2017 | UPDATED: 07:01 PM, 05 Jan 2017
http://vtvgujarati.com/news/akki.jpg
નવા વર્ષમાં બેંગલુરૂમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે. પરંતુ આ ઘટના પર આવેલા કેટલાક વિવાદીત નિવેદનોને આ મુદ્દે વધારે ગરમ કરી દિધો છે. નેતા હોય કે અભિનેતા તમામ લોકોએ મહિલાઓ સાથેની છેડતીની ભારે આલોચના કરી છે. આમિર ખાનની પ્રતિક્રિયા બાદ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારે પણ આ ઘટનાની આલોચના કરતા ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

અક્ષય કુમાર આ વીડિયો પોસ્ટ કરીને ઘટનાની નિંદા કરી હતી. આ ઘટના બાદ મહિલાઓના કપડા સાથે જોડાયેલા નિવેદનો પર પણ ગુસ્સો જાહેર કર્યો છે. અક્ષય કુમારે કહ્યું આ વીડિયો એક અભિનેતા તરીકે નહી પરંતુ એક પુત્રીના પિતા તરીકે શેર કર્યો છે. અક્ષય કુમારે વીડિયો શેર કરતા લખ્યું છે કે બેંગલુરૂ ઘટના બાદ એવુ લાગી રહ્યું છે કે આપણે આગળ નહીં પરંતુ પાછળ જઈ રહ્યા છીએ. તેણે કહ્યું આપણે મનુષ્યમાંથી જાનવર બની રહ્યા છીએ, જાનવર પણ નહી પરંતુ તેનાથી પણ શર્મજનક.



Related News

 ફિલ્મ દંગલે તોડ્યા કમાણીના રેકોર્ડ્સ, વર્ષ 2016માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, જાણો કેટલી કરી કમાણી

ફિલ્મ દંગલે તોડ્યા કમાણીના રેકોર્ડ્સ, વર્ષ 2016માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, જાણો કેટલી કરી કમાણી

હાલમાં આમિર ખાનની બહુ ચર્ચિત ફિલ્મ દંગલે રિલીઝ થતાની સાથે જ નવા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ફિ

અલવીદા ઓમ પુરી, આંતરરાષ્ટ્રીય અભિનેતા ઓમ પુરીનું નિધન

અલવીદા ઓમ પુરી, આંતરરાષ્ટ્રીય અભિનેતા ઓમ પુરીનું નિધન

૧૮ ઓક્ટોબર, ૧૯૫૦ના રોજ અંબાલામાં તેમનો જન્મ થયો હતો. નાટક, ટીવી અને ફિલ્મોમાં તેમનું બહોળું પ્રદાન..

અભિનેતા સુનિલ ગ્રોવરે PM મોદીને લખ્યો પત્ર, કરવા માંગે છે દાઉદ ઈબ્રાહિમનું ઈન્ટરવ્યૂ

અભિનેતા સુનિલ ગ્રોવરે PM મોદીને લખ્યો પત્ર, કરવા માંગે છે દાઉદ ઈબ્રાહિમનું ઈન્ટરવ્યૂ

કૉમેડિયન અને અભિનેતા સુનીલ ગ્રોવરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને પત્ર લખીને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહ


loading...