Tuesday, 21, February, 2017

લાખોનો દારી ભરેલું કન્ટેનર ઝડપાયું, અંદાજીત 600 પેટી ઝડપાઈ

PUBLISHED: 09:01 AM, 06 Jan 2017 | UPDATED: 09:01 AM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/daru16.jpg
કચ્છના ગાંધીધામમાં આવેલા GIDC વિસ્તારમાં લાખોનો દારૂ ભરેલુ કન્ટેનર ઝડપાયું છે. આ કન્ટેનરમાં અંદાજીત 600 જેટલી પેટીઓ હોવાનું મનાઈ રહ્યું છે. 

આ દારૂની પોટીઓ ભરેલું કન્ટેનર બોરર્ડ રેન્જ આર.આર સેલ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. 

પરંતુ અહીં આરોપી દારૂની પેટી ભરેલું કન્ટર છોડી નાસી છુટયો છે. ત્યારે  આર.આર સેલ દ્વાર આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ગાંધીધામ GIDC વિસ્તારમાં લાખોનો દારૂ ઝડપાયો 
અંદાજીત 600 પેટી ભરેલું ટેન્કર ઝડપાયું 
બોર્ડર રેન્જ આર.આર સેલ દ્વારા ઝડપી પડાયું કન્ટેનર 
આરોપી થયો ફરાર 
આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરાઈ 

Related News

કોંગ્રેસની બેટી બચાવો યાત્રા, અર્જૂન મોઢવાડિયા રોષનો ભોગ બન્યા, ધક્કે ચઢ્યા, લોકોએ અડફેટે લીધા

કોંગ્રેસની બેટી બચાવો યાત્રા, અર્જૂન મોઢવાડિયા રોષનો ભોગ બન્યા, ધક્કે ચઢ્યા, લોકોએ અડફેટે લીધા

પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, વિરોધ થવા પર શકિતસિંહ ગોહીલનુ નિવેદન...

હવે અંજારના ભીમાસરમાં કિશોરી સાથે થયું સામુહિક દુષ્કર્મ

હવે અંજારના ભીમાસરમાં કિશોરી સાથે થયું સામુહિક દુષ્કર્મ

કિશોરીનુ 2 શખ્સોએ અપહરણ કર્યા બાદ આચર્યુ હતુ દુષ્કર્મ, આંગણવાડી લઈ જઈ બન્ને શખ્સોએ આચર્યુ...

કચ્છઃ સેન્ટ્રલ IBનુ એલર્ટ, જખૌ જળસીમામાં વિસ્ફોટક સામગ્રી સાથે એક સંદિગ્ધના પ્રવેશની આશંકા

કચ્છઃ સેન્ટ્રલ IBનુ એલર્ટ, જખૌ જળસીમામાં વિસ્ફોટક સામગ્રી સાથે એક સંદિગ્ધના પ્રવેશની આશંકા

સંદિગ્ધ પાસે વિસ્ફોટક હોવાની આશંકા, સંદિગ્ધ કંડલા તરફ આવતો હોવાની આશંકા...


loading...