Sunday, 22, January, 2017

રણજી ટ્રોફી: મુંબઈ 46મી વાર ફાઈનલમાં પહોંચ્યું, 10મીએ ગુજરાત સાથે ફાઈનલ મુકાબલો

PUBLISHED: 10:01 AM, 06 Jan 2017 | UPDATED: 10:01 AM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/ranji4.jpg
તામિલનાડુને હરાવી મુંબઈ 46મી વાર રણજી ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યુ છે. રાજકોટમાં ગયા વર્ષના ચેમ્પિયન મુંબઈએ અહીં સેમી ફાઈનલ મેચમાં તામિલનાડુને પાંચમા અને અંતિમ દિવસે 6-વિકેટથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 

તો 10મી જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાનારી ફાઈનલમાં મુંબઈનો મુકાબલો ગુજરાત સાથે થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે મુંબઈની આજની જીતનો ઘણો શ્રેય તેના સગીર વયના  17 વર્ષના બેટ્સમેન પૃથ્વી શૉની સદીને જાય છે. મુંબઈને જીત માટે 251 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને તેણે 4 વિકેટ ગુમાવીને તે સફળતાપૂર્વક ચેઝ કરી બતાવ્યો હતો.  

Related News

INDvsENG: કોહલીના નેતૃત્વમાં ભારતનો 2-0થી શ્રેણી વિજય, ભારે રસાકસી બાદ અંતિમ ઓવરમાં જીત, યુવરાજ 'મેન ઓફ ઘ મેચ'

INDvsENG: કોહલીના નેતૃત્વમાં ભારતનો 2-0થી શ્રેણી વિજય, ભારે રસાકસી બાદ અંતિમ ઓવરમાં જીત, યુવરાજ 'મેન ઓફ ઘ મેચ'

ઇંગ્લેન્ડ સામે કટકમાં રમાઇ રહેલી બીજી વન-ડે મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 5

2nd વન-ડે: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતને બેટિંગ સોંપી

2nd વન-ડે: ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, ભારતને બેટિંગ સોંપી

કટકમાં ટીમ ઇન્ડિયાનું વનડે મેચોમાં રેકોર્ડ પણ ખુબ સારો છે. ભારતને આ મેદાન વધુ માફક આવે છે...

 અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવાશે, જાણો કેવી કેવી સુવિધાઓ હશે

અમદાવાદઃ મોટેરા સ્ટેડિયમને 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવાશે, જાણો કેવી કેવી સુવિધાઓ હશે

અમદાવાદને મળશે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ, મોટેરા સ્ટેડિયમના નવીનીકરણ માટે તેનું ભૂમિ પૂજન


loading...