Friday, 31, March, 2017

આતંકી લાદેનના પુત્રને પણ વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો

PUBLISHED: 11:01 AM, 06 Jan 2017 | UPDATED: 11:01 AM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/osama1.jpg
આતંકવાદી ઓસામા બિન લાદેનના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો છે.  અમેરિકાએ હમઝા બિન લાદેન વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ઓસામાના મોત બાદ હમઝા સક્રીય થયો હતો. 

હમઝાએ 9 જુલાઇ 2016ના રોજ એક ઓડિયો ટેપ દ્વારા ધમકી પણ આપી હતી. જેમાં પશ્ચિમી દેશોને નિશાના બનાવીને હુમલા કરવાની અપીલ કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે હમઝા પોતાના પિતા દ્વારા બતાવેલા જેહાદના રસ્તા પર ચાલવાની કટિબદ્ધતા દર્શાવી હતી. હમઝા લાદેનનો સૌથી નાનો પૂત્ર છે.  

ઓસામાં બિન લાદેનના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાયો
અમેરિકાએ હમઝા બિન લાદેનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો
ઓસામાંના મોત બાદ હમઝા થયો હતો સક્રિય
અમેરિકાના ક્ષેત્રમાં આવતી તમામ સંપત્તિ પર લગાવાઈ રોક
9 જુલાઈ 2016ના હમઝાએ ઓડિયો ટેપ દ્વારા આપી હતી ધમકી

Related News

ભારતીયોને વધુ એક ફટકાની શક્યતા, અમેરિકાને જરૂર હશે તેટલા જ એચ-1બી વિઝા આપવા ટ્રમ્પની યોજના

ભારતીયોને વધુ એક ફટકાની શક્યતા, અમેરિકાને જરૂર હશે તેટલા જ એચ-1બી વિઝા આપવા ટ્રમ્પની યોજના

હાલ અમેરિકાના નાણાકીય વર્ષ 2018 માટેના એચ-1બી વિઝાની પોલીસીમાં કોઇ પણ પ્રકારના ફેરફાર નહીં કરી શકાય.

મેક્સિકોની સીયુડેડ વિક્ટોરિયા જેલમાંથી 29 ખુંખાર કેદી ફરાર, 120 ફૂટ લાંબી સુરંગ બનાવી થયા ફરાર

મેક્સિકોની સીયુડેડ વિક્ટોરિયા જેલમાંથી 29 ખુંખાર કેદી ફરાર, 120 ફૂટ લાંબી સુરંગ બનાવી થયા ફરાર

સ્થાનિક રિપોર્ટ પ્રમાણે તમામ કેદીઓ મેક્સિકોની સૌથી ખુંખાર ડ્રગ કાર્ટલ ઝેટાસના સભ્યો હતા...


loading...