Tuesday, 24, January, 2017

અલ્પેશ ઠાકોરની ચીમકી, સરકાર 85 ટકા યુવાનોને નોકરી આપે, નહી તો સિંહાસન ખાલી કરે

PUBLISHED: 12:01 PM, 06 Jan 2017 | UPDATED: 12:01 PM, 06 Jan 2017
http://vtvgujarati.com/news/alpesh3.jpg
ગુજરાતના બેરોજગાર યુવાનોને નોકરી મળે એ માટે થઈને અલ્પેશ ઠાકોરે બહુચરાજીમાંથી રેલીના પ્રારંભ પહેલા માતાજીના દર્શન કર્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું, સરકાર રાજ્યના 85 ટકા યુવાનોને નોકરી આપે, ફીક્સ પે કર્મીઓને કાયમી નહીં કરવાની સરકારની તાકાત નથી. કાયમી નહીં કરે તો સરકારે 2017માં સિંહાસન ખાલી કરવું પડશે.

મહેસાણાઃ બહુચરાજીમાં અલ્પેશ ઠાકોરનુ નિવેદન
સરકારની તાકાત નથી કે ફિક્સ પે કર્મીને કાયમી ન કરે
ફિક્સ પે કર્મીને કાયમી નહી કરે તો સિહાસન ખાલી કરવુ પડશેઃ અલ્પેશ
કંપનીઓમાં ગુજરાતી યુવાનોને નોકરી નથી મળતીઃ અલ્પેશ
સ્થાનિક યુવાનોને રોજગારી મુદ્દે ઠાકોરની બેચરાજીમાં રેલી 
હાંસલપુરના મારુતિ પ્લાન પર રેલીમાં પહોંચ્યા ઠાકોર 
જિગ્નેશ મેવાણી અને પ્રવિણ રામ રેલીમાં ગેરહાજર 
 રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 
સ્થાનિકને 85 ટકા રોજગારી માટે રેલી  

Related News

ગાજરને ગ્રહણ...! બરાબર ઠંડી ન પડતા ગાજરની ખેતીને નુકશાન, ટેસ્ટ, કલર, વજન પર પણ અસર વર્તાઈ

ગાજરને ગ્રહણ...! બરાબર ઠંડી ન પડતા ગાજરની ખેતીને નુકશાન, ટેસ્ટ, કલર, વજન પર પણ અસર વર્તાઈ

ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને મોટું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે...

પાટણ: હારીજમાંથી રૂ. 9 લાખની નોટ સાથે બે લોકો ઝડપાયા

પાટણ: હારીજમાંથી રૂ. 9 લાખની નોટ સાથે બે લોકો ઝડપાયા

રૂ. 9 લાખની રકમ રૂ.100 દરની મળી આવી નોટો બાતમી મળતા પોલીસે ઝડપી પાડ્યા...

સિદ્ધપુર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલક સહિત ત્રણના મોત, 14 મુસાફર ઘાયલ

સિદ્ધપુર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલક સહિત ત્રણના મોત, 14 મુસાફર ઘાયલ

જ્યારે 14 મુસાફરો ઘાયલ થયા છે. જેમા ત્રણની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ ઇજા...


loading...