Thursday, 30, March, 2017

જાણો - આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

PUBLISHED: 07:01 AM, 07 Jan 2017 | UPDATED: 07:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/rashi85.jpg
આજનું પંચાંગ

તા - 7 જાન્યુઆરી
પોષ સુદ નોમ
અશ્વિની 
સિદ્ધિ
તૈતિલ
મેષ (અ.લ.ઇ)


રાશી ભવિષ્ય


મેષ :- (અ.લ.ઇ)  
સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવુ. 
ઉતાવળીયા નિર્ણયો નુકશાન કરાવશે. 
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે. 
પારીવારીક કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે. 

વૃષભ :- (બ.વ.ઉ) 
આવકના પ્રમાણમાં જાવક વધશે. 
કોઇપણ કામમાં બંધાયેલા રહેશો. 
આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે. 
કામકાજમાં ફાયદો થશે અને આનંદમાં રહેશો. 

મિથુન :- (ક.છ.ઘ) 
આકસ્મિક ધનલાભનાં યોગો જણાય. 
કોઈપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી. 
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે. 
મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે. 

કર્ક :- (ડ.હ) 
પિતા અને પિતરાઇ ભાઈ દ્વારા આર્શીવાદ મળશે. 
કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે. 
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. 
વાહનના યોગ સારા બને છે. 

સિંહ :- (મ.ટ) 
ભાગ્યોદય માટે નવી તકો મળશે. 
ધીરજથી કામની શરૂઆત કરવી. 
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ. 
મિત્રો સાથે મતભેદ રહેશે. 

કન્યા :- (પ.ઠ.ણ) 
આરોગ્ય બાબતે સાચવવુ. 
કોઈપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. 
મિત્રોનાં સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે. 
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે. 

તુલા :-  (ર.ત) 
ભાગીદારીનાં કામથી લાભ થશે. 
વેપારીઓ સાથેનાં સંબંધોથી લાભ થશે. 
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું. 
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું. 

વૃશ્ચિક :- (ન.ય) 
રોગને ક્યારેય નાનો ના ગણશો. 
શેરબજારમાં સારે લાભ થશે. 
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે. 
યાત્રા પ્રવાસનાં યોગ બને છે. 

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
વિદ્યાર્થિઓને મહેનતનું પરિણામ મળશે. 
વ્યવસાયમાં નવી તકો મળશે. 
સમય આપને અનુકૂળ બનશે. 
કામની કદર થશે. 

મકર :- (ખ.જ) 
માતાનાં સ્વાસ્થ્યમાં સાચવવુ. 
જીવનસાથી સાથેનાં સંબંધોને ઉષ્માપૂર્ણ બનાવો. 
પરિવાર સાથે માંગલીક પ્રસંગમાં જવાનું થશે. 
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે. 

કુંભ (ગ.શ.સ.ષ) 
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે. 
ભાઈભાંડુથી ઉત્તમ લાભ થશે. 
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે. 
વ્યવસાયમાં સમસ્યાઓનો સામને કરવો પડશે. 

મીન (દ.ચ.ઝ.થ) 
ધનનું સારુ સુખ મળશે. 
પરિવારમાં તનાવ રહેશે. 
નાનામોટા રોકાણમાં લાભ થશે. 
જમીનને લગતા કામમાં ફાયદે થશે. 
નસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે. 
મહેનતનાં પ્રમાણમાં ઓછું ફળ મળશે. 


loading...