Sunday, 26, February, 2017

અમેરિકા: ફ્લોરિડામાં એરપોર્ટ પર અંધાધૂંધ ગોળીબાર, 5ના મોત, 8થી વધુ ઘાયલ

PUBLISHED: 08:01 AM, 07 Jan 2017 | UPDATED: 08:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/america7.jpg
અમેરિકાના ફ્લોરિડાના ફોર્ડ લાડરડેલ હોલીવૂડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધ ગોળીબારીમાં 5 લોકો માર્યા ગયા છે. જયારે 8 લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. 

મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. એરપોર્ટ ખાલી કરવામાં આવ્યું છે. આ ઘટના ટર્મિનટ 2 ના બેગેજ ક્લેમ એરિયામાં બની છે. શંકાસ્પદ હુમલાખોરને ઝડપી લેવાયો છે. જો કે હુમલાખોરનો હેતુ હજુ ખ્યાલ નથી આવ્યો. 

Related News

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

આ હુમલો બુધવારે ઓલેથ શહેરના ઓસ્ટિન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં થયો...

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવે તેવો ખતરો પેદા થઇ ગયો છે. કા

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર બ્લાસ્ટના ધમાકાથી ધ્રૂજી ગયું છે. શહેરના ડિફેંસ વિસ્તારમાં બ્લાસ્ટ


loading...