Wednesday, 24, May, 2017

રાજકોટ: ભાજપના નેતાએ સોનિયા ગાંધી પર કરી અભદ્ર ટીપ્પણી, કોંગી કાર્યકરો રોષે ભરાયા

PUBLISHED: 08:01 AM, 07 Jan 2017 | UPDATED: 08:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/sonia-gandhi-07-1478501083.jpg
રાજકોટના જસદણમાં ભાજપના નેતા ધનસુખ ભંડેરીએ સોનિયા ગાંધી પર અભદ્ર ટીપ્પણી કરતા વિવાદ સર્જાયો છે. ભંડેરીએ પ્રિયંકાના નામની જગ્યાએ સોનિયા ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો. અને બાળક જન્મને લઈને અભદ્ર ટીપ્પણી કરી.

 જેને લઈને કોંગ્રેસના કાર્યકરો રોષે ભરાયા અને ભંડેરીના નિવેદનનો ભારે વિરોધ કર્યો. જે બાદ ભંડેરીએ માફી માગી, પરંતુ આ પ્રકારના નિવેદનને પગલે રાજકીય આલમમાં ભૂકંપ આવ્યાનો માહોલ સર્જાયો છે.

Related News

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

બીજા પુત્રને ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નિના વિયોગમાં પતિએ પુત્રનો મોતને ઘાટ ઉતારી દીધો...

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

પરિણિતા શિતલબેન દયારામ પરમાર અને તમની બે પુત્રીને ખાટલામાં સાથે બાંધી સળગાવી હતી...

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા...


loading...