Thursday, 27, April, 2017

ઓલપાડ: સાયણ સુગર ફરી વિવાદમાં, એક સભાસદે કરોડો જમા થયાની ITમાં કરી ફરિયાદ

PUBLISHED: 09:01 AM, 07 Jan 2017 | UPDATED: 09:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/sayan.jpg
ઓલપાડ તાલુકાના સાયણ ગામ નજીક આવેલી સાયણ સુગર ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે સાયણ સુગરના એક સભાસદે ઇન્કમ ટેક્ષ વિભાગને લેખિત ફરિયાદ કરી છે. 

જેમાં સાયણ સુગરના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરાયો છે. સુગરમાં અલગ અલગ હેડમાં નોટબંધી બાદ કરોડો રૂપિયા જમા કરાવાયા છે. જયારે સાયણ સુગરના ચેરમેને આક્ષેપને નકાર્ય હતા.  

Related News

સુરત: નેશનલ હાઈવે પર કન્ટેર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 8 લોકોની હાલત ગંભીર

સુરત: નેશનલ હાઈવે પર કન્ટેર અને લક્ઝરી વચ્ચે અકસ્માત, 8 લોકોની હાલત ગંભીર

કીમ ચાર રસ્તા નજીક સર્જાયો અકસ્માત, કન્ટેનર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત...

સુરતની યુવતી અપહરણ પ્રકરણમાં નવો વળાંક; યુવતીએ કહ્યું કે મારૂ અપહરણ નથી કરાયું

સુરતની યુવતી અપહરણ પ્રકરણમાં નવો વળાંક; યુવતીએ કહ્યું કે મારૂ અપહરણ નથી કરાયું

હાલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલ યુવતી સાથેની વાતચીતમાં ચૌકાવનારા ખુલાસાઓ...


loading...