Thursday, 23, March, 2017

93 ગ્રામપંચાયતમાં 83 સરપંચ ભાજપના ચૂંટાયા, ઓલપાડમાં કરાયું સન્માન

PUBLISHED: 09:01 AM, 07 Jan 2017 | UPDATED: 09:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/sarpanch5.jpg
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારે જોશભેર યોજાઈ હતી..જેમા 93 ગ્રામ પંચાયત પેકી 83 સરપંચ ભાજપ પ્રેરિત ચુંટાયા. 

ત્યારે ભાજપ પ્રેરિત સરપંચો ચુંટાઇ આવતા ઓલપાડ ખાતે તેમનું સમ્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ઓલપાડ તાલુકાના 30 થી વધુ ગામો સમરસ થયા હતા..જેમા મહિલાઓનું પણ સમ્માન કરાયું.

Related News

સુરત IT દરોડા, 8 સ્થળેથી રૂ. 5.60 કરોડની બેહિસાબ સંપતિ મળી

સુરત IT દરોડા, 8 સ્થળેથી રૂ. 5.60 કરોડની બેહિસાબ સંપતિ મળી

રામેશ્વર સુવર્ણ મંદિરમાં રૂ. 75 લાખ મળી આવ્યા છે...

સુરત: વધુ એક કાર્યકરે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો મુક્યા, ગ્રુપમાંથી કાર્યકરને હાંકી કઢાયો

સુરત: વધુ એક કાર્યકરે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો મુક્યા, ગ્રુપમાંથી કાર્યકરને હાંકી કઢાયો

અશ્લીલ ફોટો અને વીડિયો ભાજપના એક કાર્યકરે મૂક્યા છે અને આ ગૃપમાં મહિલા કોર્પોરેટર પણ છે...


loading...