Friday, 31, March, 2017

પંચમહાલ: બોગસ ડોક્ટરોનો રાફડો ફાડ્યો, 3 ડોક્ટર ડીગ્રી વગરના ઝડપાયા

PUBLISHED: 10:01 AM, 07 Jan 2017 | UPDATED: 10:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/so1.jpg
પંચમહાલમાં બોગસ ડોકટરનો રાફડો ફાટયો છે. ગોધરા એસ.ઓ.જી દ્વારા તપાસ કરતા ઢીકવા ગામે 3 ડોકટરો ડિગ્રી વગરના ઝડપાયા છે. 

ઉલ્લેખનીય છે કે આ બંને ડોકટર 10 - 15 વર્ષથી દવાખાનું ચલાવતા હતા. ત્યાર બાદ તુરંતજ વધુ એક બોગસ ડોકટરની માહિતી મળતા મોટી ઉભરવાણ ગામે રેડ કરીને રણજિત જીતેન્દ્રનાથ સર્કલના દવાખાને જઈ ડોકટરની પુછતાછ કરતા તેમની પાસે પણ કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હતી એમ ત્રણ ડોકટરોની વધુ ચકાસણી હાથ ધરી હતી.

Related News

પંચમહાલ: ટ્રકની અડફેટે યુવકનું મોત, ઉશ્કેરાયેલ લોકોએ ટ્રકને ચાંપી આગ

પંચમહાલ: ટ્રકની અડફેટે યુવકનું મોત, ઉશ્કેરાયેલ લોકોએ ટ્રકને ચાંપી આગ

ઉશ્કેરાયેલ ટોળાએ ટ્રકને આગ ચાંપી, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર મેળવાયો કાબૂ...

મહિસાગર: ધો. 10નું અંગ્રેજીનું પેપર થયું લીક, બોર્ડ દ્વારા તપાસનો અપાયો આદેશ

મહિસાગર: ધો. 10નું અંગ્રેજીનું પેપર થયું લીક, બોર્ડ દ્વારા તપાસનો અપાયો આદેશ

ચાલુ પરીક્ષા દરમિયાન વોટ્સએપ પર વાયરલ થયું પેપર...

વડોદરા: 10 લાખની જુની ચલણી નોટ સાથે બે લોકો ઝડપાયા

વડોદરા: 10 લાખની જુની ચલણી નોટ સાથે બે લોકો ઝડપાયા

LCBએ દુમાડ ચોકડી પાસેથી બન્નેને ઝડપી પાડ્યા, પોલીસે વધુ તપાસ હાથ ધરી...

loading...