Tuesday, 24, January, 2017

રાજ્યમાં ITનો સપાટો, 6500 નોટિસ ઇસ્યુ કરાઈ, સૌથી વધુ 2500 નોટિસ સુરતમાં બજાવાઈ

PUBLISHED: 10:01 AM, 07 Jan 2017 | UPDATED: 10:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/notice1.jpg
નોટબંધી બાદ ગુજરાતમાં આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. આંકડાઓને સાચા માનીએ તો સમગ્ર ગુજરાતમાં નોટબંધી બાદ 6500 લોકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. 

આ નોટિસ એવા લોકોને મોકલવામાં આવી છે જેમણે એક કરોડથી વધુની રકમ જમા કરાવી હોય. 

2500 લોકો તો માત્ર સુરતમાં છે જેમને નોટિસ આપવામાં આવી છે. જયારે 400 લોકોના નિવેદન લેવાયા છે અને 200 લોકોને સમન્સ જારી કરવામાં આવ્યા છે.

નોટબંધી બાદ ગુજરાતમાં આઇટીનો સપાટો 
ગુજરાત આઇટી દ્રારા 6500 નોટિસ ઇસ્યુ કરાઈ
એક કરોડથી વધારે રકમ જમા કરવનાર પર આઇટીની નોટિંસ
2500 નોટિસ એકલા સુરત શહેરમાં બજાવાઇ 
400 લોકોના સ્ટેટમેન્ટ નોંધાયા
200 લોકોને સમન્સ જારી કરાયા

Related News

સુરત મનપાનો કલાર્ક બાંધકામ પેટે 50 હજારનું બંડલ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

સુરત મનપાનો કલાર્ક બાંધકામ પેટે 50 હજારનું બંડલ લેતા ઝડપાયો, જુઓ વીડિયો

સુરત મહાનગર પાલિકાના કલાર્કનો લાંચ લેતો વીડિયો સામે આવ્યો છે. જેમાં કલાર્ક રૂપિયા 50 હજારનું બંડલ લઈ

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

સુરતમાં ફરી લટ્ઠાકાંડ, 3 યુવકના દારૂ પીવાથી મોત

બન્ને યુવકોના મોત પાછળ દારૂમાં રહેલું ઝેરી પ્રવાહી કારણભુત હોવાનો આક્ષેપ ઠાકોર સેનાએ કરી...


loading...