Tuesday, 24, January, 2017

નકલી ભીમએપથી સાવધાન, BHIM AAPની ડુપ્લીકેટ AAP આવી માર્કેટમાં, લોકો મૂકાયા મુંઝવણમાં

PUBLISHED: 11:01 AM, 07 Jan 2017 | UPDATED: 11:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/bhim-app.jpg
ભીમ એપ્લિકેશન લોંચ થઈ તેના ગણતરીના દિવસોમાં જ ભીમ એપ ગુગલ પ્લે સ્ટોર પર જોવા મળી રહી છે અને લોકો મુશ્કેલીમાં મૂકાઈ રહ્યા છે. 

જો કે ભીમ એપ ને ડાઉનલોડ કરવા માટે લોકો ગુગલ પ્લે સ્ટોર પર જઈ રહ્યા છે ત્યારે ભીમ ને ડાઉનલોડ કરવાને લઈને ગૂંચવાડા ઉભા થઇ રહ્યા છે, કારણ કે ભીમ ના અનેક ડુપ્લીકેટ પ્લે સ્ટોર પર જોવા મળી રહ્યા છે. 

ભીમ એપને ડાઉનલોડ કરવા માટે જ્યારે કોઈ સામાન્ય માણસ પ્રયાસ કરે છે ત્યારે ભીમએપ જેવી જ ગણી બધી એપ પ્લે સ્ટારમાં દેખાય છે જેથી લોકો ગૂંચવણ ભરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે કે આ બધી એપમાંથી સાચી એપ કઈ હશે.

નકલી ભીમએપથી સાવધાન
BHIM AAPની ડુપ્લીકેટ AAP આવી માર્કેટમાં
ગુગલ પ્લેસ્ટાર પર તેના જેવી અનેક એપ ખૂલે છે
લોકો મૂકાય છે મુંઝવણમાં  

Related News

OMG! બિહારમાં જનમ્યું એલિયન જેવું બાળક, જેને જોઈ માતા પણ ડરી ગઈ, જુઓ VIDEO

OMG! બિહારમાં જનમ્યું એલિયન જેવું બાળક, જેને જોઈ માતા પણ ડરી ગઈ, જુઓ VIDEO

કોઈ પરિવારમાં બાળકનો જન્મ થાય તો માતા પિતા સહિત આખું પરિવાર ખુશીઓ મનાવે છે. પરંતુ બિહારના પટના ખાતે

બેકાર થઈ જશે દેશના ATM ! દેશ જલ્દી જ મુખ્ય કેશલેસ રહિત અર્થવ્યવસ્થામાં બદલાઈ જશે

બેકાર થઈ જશે દેશના ATM ! દેશ જલ્દી જ મુખ્ય કેશલેસ રહિત અર્થવ્યવસ્થામાં બદલાઈ જશે

ચર્ચામાં સામેલ અન્ય લોકોએ આ તમામ વાતો પર સવાલ કર્યા હતા. તેઓ કાંતની વાતથી સહમત થયા નહોતા...

દિકરીનું દાન...! એક દંપતિએ પોતાની ત્રણ મહિનાની દિકરીનું કર્યું દાન

દિકરીનું દાન...! એક દંપતિએ પોતાની ત્રણ મહિનાની દિકરીનું કર્યું દાન

એક એવા દંપતિની કે જેણે પોતાની ત્રણ મહિનાની દિકરીનું દાન કર્યુ. દિકરીના દાનની શું છે કહાની આવો જોઈએ..


loading...