Sunday, 22, January, 2017

ડે.મેયર દર્શીતાબેન પંડ્યાની કારમાં કોગ્રેસ દ્વારા તોડફોડ

PUBLISHED: 11:01 AM, 07 Jan 2017 | UPDATED: 11:01 AM, 07 Jan 2017
http://vtvgujarati.com/news/ra21.jpg
રાજકોટમાં ડેપ્યુટી મેયર દર્શીતાબેન પંડયાની કારમાં તોડફોડ કરાઇ હોવાના સમાચાર મળી રહ્યા છે. આ તોડફોડ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 

નંબર પ્લેટ ઉખાડી નાખીને કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો હતો. અને મોટી સંખ્યામાં કોંગી આગેવાનો એકઠાં થઇ કારમાં તોડફોડ કરી હતી.

Related News

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, 1008 કુંડી યજ્ઞની પૂર્ણાહુતી, વર્લ્ડ રેકોર્ડ બન્યો

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ, 1008 કુંડી યજ્ઞની પૂર્ણાહુતી, વર્લ્ડ રેકોર્ડ બન્યો

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં મંદિર પરિસરમાં અલૌલિક અને દિવ્ય વાતાવરણ બની ગયુ હતુ...

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે કુંડી હવન કાર્યક્રમ યોજાશે

ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ, આજે કુંડી હવન કાર્યક્રમ યોજાશે

પ્રતિષ્ઠા પ્રસંગે અહીં ભવ્યસેટ, લાઇટિંગ અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટોના કાર્યક્રમ પણ યોજવામાં આવશે...


loading...