Sunday, 28, May, 2017

લખનઉઃ હિટ એન્ડ રન કેસ, કારે સૂઇ રહેલાં 10 લોકોને કચડયા, ઘટનાસ્થળે જ 4નાં મોત

PUBLISHED: 02:01 PM, 08 Jan 2017 | UPDATED: 02:01 PM, 08 Jan 2017
http://vtvgujarati.com/news/lucknow-accident-ani-660.jpg
લખનઉ શહેરના બહુખંડી મંત્રી આવાસ સામે આવેલા રેનબસેરામાં મોડી રાત્રે લગભગ 1.25 વાગ્યાની આસપાસ એક કારે ત્યાં સૂઇ રહેલાં 10 લોકોને કચડી નાંખ્યા. હીટ એન્ડ રન કેસમાં બે લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે લોકોએ સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં શ્વાસ છોડ્યો. ઘાયલ થયેલા 6 લોકોમાંથી ત્રણને ટ્રોમા સેન્ટર રેફર કરાયું છે. અકસ્માતમાં મરનાર અને ઇજાગ્રસ્ત મોટાભાગના લોકો બહરાઈચના મહિટા ગામના છે. કારમાં સવાર બે યુવકોમાંથી એક પૂર્વ ધારાસભ્ય અશોક રાવતનો દીકરો છે તો બીજો યુવક એક બિઝનેસમેનનો દીકરો છે. પોલીસનાં મતે આ બંને નશામાં ધૂત હતા.

Related News

નરાધમોનું દુષ્કૃત્ય ! કાર રોકી લુંટ આદરી, 4 મહિલાઓ સાથે ગેંગરેપ અને 1ની કરી હત્યા

નરાધમોનું દુષ્કૃત્ય ! કાર રોકી લુંટ આદરી, 4 મહિલાઓ સાથે ગેંગરેપ અને 1ની કરી હત્યા

અટક્યા નહી નરાધમ લુંટારાઓ પરિવારને નજીકના ખેતરમાં...

યોગી: હું CM બન્યો એટલે લોકો કહેતા કે 'મોદીએ ક્યા નમૂનાને બેસાડી દીધો ?'

યોગી: હું CM બન્યો એટલે લોકો કહેતા કે 'મોદીએ ક્યા નમૂનાને બેસાડી દીધો ?'

સરકારે ગેરકાયદે કતલખાનાને બંધ કરાવ્યા. હજી પણ તે ગેરકાયદેસર કતલખાના...


loading...