Sunday, 26, February, 2017

સીરિયાઃ તૂર્કીની સરહદ પાસે કારમાં બોમ્બ વિસ્ફોટમાં 43નાં મોત, કેટલાય ઘાયલ

PUBLISHED: 04:01 PM, 08 Jan 2017 | UPDATED: 04:01 PM, 08 Jan 2017
http://vtvgujarati.com/news/syria-damascus-car-bomb-blast.jpg
સીરિયામાં તૂર્કીની સરહદ પર રહેલા વિદ્રોહિયોના કબ્જાવાળું એજાજ શહેરમાં આજે થયેલા એક કાર બોમ્બ વિસ્ફોટમાં લગભગ 43 વ્યક્તિના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.

આ જાણકારી સ્થાનીક નિવાસીઓ અને વિદ્રોહી જૂથે આપી છે. સીરિયન ઑબજરવેટરી ફૉર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે આ હુમલામાં લગભગ 43 લોકોનો મોત થયા છે જેમાં સૌથી વધુ સ્થાનિક નાગરિકો છે. આ હુમલો સીરિયાના ઉત્તરી શહેર અજાજમાં આવેલી એક કોર્ટ બહાર થયો છે.

Related News

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

અમેરિકને 'અમારા દેશમાંથી નીકળી જાઓ' કહી ત્રણ ભારતીય પર ગોળીબાર કર્યો, એકનું મોત, બેની હાલત ગંભીર

આ હુમલો બુધવારે ઓલેથ શહેરના ઓસ્ટિન બાર એન્ડ રેસ્ટોરન્ટમાં થયો...

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદે રહેતા સવા કરોડ ઈમિગ્રન્ટ્સને હાંકી કઢાશે, ટ્રમ્પ સરકારે રજૂ કરી બે નવી પોલિસી

અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લાખો લોકોને દેશમાંથી બહાર કાઢવામાં આવે તેવો ખતરો પેદા થઇ ગયો છે. કા

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

ફરીવાર બ્લાસ્ટથી ધ્રૂજ્યું પાકિસ્તાન, લાહોરમાં નિર્માણાધીન બિલ્ડીંગમાં વિસ્ફોટથી 8નાં મોત, 15થી વધૂ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનનું લાહોર શહેર ફરી એકવાર બ્લાસ્ટના ધમાકાથી ધ્રૂજી ગયું છે. શહેરના ડિફેંસ વિસ્તારમાં બ્લાસ્ટ


loading...