Wednesday, 24, May, 2017

ખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાશે

PUBLISHED: 10:01 AM, 09 Jan 2017 | UPDATED: 10:01 AM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/khodaldham1.jpg
રાજકોટ જિલ્લાના કાગવડ ખાતે ખોડલધામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે સમગ્ર લેઉવા પટેલ સમાજ કાગવડ ખાતે ઉમટી પડશે. 8-21 જાન્યુઆરીએ જ્ઞાતિ સુધારણા પ્રતિજ્ઞા અને સમૂહ રાષ્ટ્રગાનનો ગિનિસ બુકમાં રેકોર્ડ નોંધાશે. ત્રણ લાખ લોકો એક સાથે રાષ્ટ્રીય ગીત ગાશે.

 વિશ્વનું પ્રથમ એવું મંદિર હશે કે જેના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. 17થી 21 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. મળતી વિગતો અનુસાર, આ મંદિરના નિર્માણમાં 60 કરોડ રૂપિયાના જંગી ખર્ચ કરવામાં આવશે. 

મંદિરના જગતી સ્તર પર 129 પટેલ પેનલ બનાવામાં આવશે. પેનલમાં ખેડૂતપુત્રની ઉત્પત્તિથી લઇ આજ સુધીની સ્થિતિનું વર્ણનની કોતરણી કરેલી મૂર્તિ મૂકવામાં આવી છે. મંદિરમાં હાલ પટેલ સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતી પથ્થરની કોતરણી કરેલી 10 પેનલ મૂકવામાં આવી છે. અને બાકીની આગામી સમયમાં પેનલ મૂકવામાં આવશે. શિલ્પકૃતિમાં પટેલ સમાજનો ખમીરવંતો ઇતિહાસ અહીં જીવંત થશે. 

Related News

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

પિતાએ સગા પુત્રને ધારીયા વડે મોતને ઘાટ ઉતારી દીધો

બીજા પુત્રને ઝેર આપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પત્નિના વિયોગમાં પતિએ પુત્રનો મોતને ઘાટ ઉતારી દીધો...

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

મોરબી: સાસરીયાઓએ માતા અને 2 બાળકીઓને જીવતા સળગાવ્યા, માતા-પુત્રીનું કરૂણ મોત

પરિણિતા શિતલબેન દયારામ પરમાર અને તમની બે પુત્રીને ખાટલામાં સાથે બાંધી સળગાવી હતી...

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટ: DEO કચેરીનો વાલીઓએ કર્યો ઘેરાવ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તોડફોડ

રાજકોટમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા...


loading...