Sunday, 26, February, 2017

ગાંધીનગર: એરફોર્સનો એર શો, આકાશમાં દીલધડક કરતબો ,લોકોમાં ઉત્સાહનો માહોલ

PUBLISHED: 11:01 AM, 09 Jan 2017 | UPDATED: 11:01 AM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/air-show.jpg
ગાંધીનગરમાં આજે એરફોર્સ દ્વારા એર-શો યોજાયો. આ એર શોમાં વાયુસેનાના ફાયટર જેટ અને હેલિકોપ્ટરોએ ભાગ લીધો. જેમાં MI-17V5 હેલિકોપ્ટરો પોતાના દીલધડક કરતબો બતાવશે.

તો SU-30 MKI લડાકૂ વિમાનોએ પોતાના કરતબથી આકાશ ગજવ્યું, આ ઉપરાંત આકાશ ગંગા ટીમના પેરાટુપર્સોની છલાંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની.

એરફોર્સનો એર શો  
આકાશમાં દીલધડક કરતબો
વાયુસેનાના ફાયર ફાયટરોના કરતબ
હેલીકોપ્ટરના પણ અલગ એકશન
લોકોમાં ઉત્સાહનો માહોલ

Related News

આજે બજેટ, ગુજરાતની તીજોરી થઈ તળિયા જાટક, નોટબંધી ગુજરાત સરકારને પડી મોંઘી

આજે બજેટ, ગુજરાતની તીજોરી થઈ તળિયા જાટક, નોટબંધી ગુજરાત સરકારને પડી મોંઘી

નોટબંધી તથા મંદીની ભયાનક અસર, સરકારને 58.61 ટકા જેટલી જ આવક થઇ...

ગુજરાત બજેટ 2017-18, જુઓ પળેપળની માહિતી

ગુજરાત બજેટ 2017-18, જુઓ પળેપળની માહિતી

નાણામંત્રી નીતિન પટેલ રજૂ કરશે બજેટ, બપોરના 1 વાગ્યા બાદ રજૂ થશે બજેટ...

નોટબંધી ગુજરાત સરકાર માટે નુકસાન પુરવાર, ગુજરાતની તિજોરી તળિયા ઝાટક છે

નોટબંધી ગુજરાત સરકાર માટે નુકસાન પુરવાર, ગુજરાતની તિજોરી તળિયા ઝાટક છે

નાણાકીય વર્ષના નવ મહિના દરમિયાન સરકારની ધારણા કરતા આવક માત્ર 58 ટકા જ થઇ છે...


loading...