Tuesday, 21, February, 2017

ફિલ્મ દંગલે તોડ્યા કમાણીના રેકોર્ડ્સ, વર્ષ 2016માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, જાણો કેટલી કરી કમાણી

PUBLISHED: 04:01 PM, 09 Jan 2017 | UPDATED: 04:01 PM, 09 Jan 2017
http://vtvgujarati.com/news/dangal.jpg
હાલમાં આમિર ખાનની બહુ ચર્ચિત ફિલ્મ દંગલે રિલીઝ થતાની સાથે જ નવા નવા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ દેશમાં છવાઇ ગઇ છે. ફિલ્મે રિલીઝ થયાનાં 16 દિવસમાં કમાણીનાં બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે.

જાણકારી મુજબ દંગલ ફિલ્મે રિલીઝ થયાનાં ત્રીજા અઠવાડિયાનાં વિકએન્ડમાં પણ સારી એવી કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 6.66 કરોડ, શનિવારે 10.80 કરોડની કમાણી કરી છે. ફિલ્મ દંગલએ અત્યાર સુધીના 16 દિવસમાં 330.96 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સાથે જ દંગલ 2016માં બોલિવુડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે દંગલ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. તે 23 ડિસેમ્બર 2016ના દિવસે ભારતભરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ શરૂઆતથી જ સારી કમાણી કરી રહી છે.

Related News

 ટેલિવિઝન સિરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું લોકપ્રિય પાત્ર 'ટપૂ' છોડશે શો, જાણો શા માટે

ટેલિવિઝન સિરિયલ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું લોકપ્રિય પાત્ર 'ટપૂ' છોડશે શો, જાણો શા માટે

ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ અને હાસ્યથી ભરપૂર શો એવા 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'નું એક લોકપ

બાહુબલી-2એ રિલીજ પહેલા જ કરી રૂ.500 કરોડની કમાણી, જાણો કેવી રીતે

બાહુબલી-2એ રિલીજ પહેલા જ કરી રૂ.500 કરોડની કમાણી, જાણો કેવી રીતે

છેલ્લા ઘણા સમયથી મોસ્ટ અવેટેડ ફિલ્મ બાહુબલીઃ ધ કનક્લૂઝનના રિલીજ થવાની રાહ જોવાઈ રહી છે. જાણકારી મુજબ

"ચાર-ચાર બંગડી વાળી ગાડી લઇ દવ" ગીતે youtube પર જાણો કેવી માચાવી ધમાલ

અભિનીત આ ગીત કોઈપણ ગુજરાતી ગીત આલ્બમ કે ફિલ્મને સૌથી વધારે વાર જોવામાં આવ્યું હોય એવો દાવો કરાયો...


loading...