Wednesday, 24, May, 2017

વડોદરા: English દારૂની મીની ફેક્ટરી ઝડપાઈ, મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત

PUBLISHED: 01:01 PM, 10 Jan 2017 | UPDATED: 01:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/daru17.jpg
વડોદરામાં દારૂની મીની ફેક્ટરી ઝડપાઇ છે. પોલીસને મળતી બાતમીને આધારે કલ્યાણ બાગ સોસાયટીમાં રેડ પાડતા બનાવટી  દેશી દારૂ બનાવતી હોવાની ફેક્ટરી ઝડપી પાડી છે.

જેમા વિવિધ જાતના વિદેશી દારૂની બોટલો તેમજ સ્ટીકર બુચ અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. તેમજ  મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો.

આ સાથે જ દારૂની હેરાફેરી કરતી કાર પણ ઝડપી હતી. પોલીસે આ મામલે પ્રોહિબશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Related News

રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા બે વ્યક્તિની અટકાયત, મોરના માંસના ટુકડા રસોડામાં તપેલીમાંથી મળ્યા

રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતા બે વ્યક્તિની અટકાયત, મોરના માંસના ટુકડા રસોડામાં તપેલીમાંથી મળ્યા

ઉપરાંત રેખાબેન લક્ષ્મણભાઇ વાંસફોડિયા પાસે ઝુંપડી માંથી મોરના પીંછા અને બે પગ પણ મળી આવ્યા...

વડોદરામાં બે જૂથ વચ્ચે કોમી અથડામણ, સામ-સામે કરાયો પથ્થરમારો

વડોદરામાં બે જૂથ વચ્ચે કોમી અથડામણ, સામ-સામે કરાયો પથ્થરમારો

નવાપુર ખારવાવાડમાં પથ્થરમારો, લગ્નપ્રસંગ સમયે બની ઘટના...

પંચમહાલ: ગજાપુર ગામમાં ઘરમાં દીપડાએ ઘુસી કર્યો હુમલો, 2 લોકો ઘાયલ

પંચમહાલ: ગજાપુર ગામમાં ઘરમાં દીપડાએ ઘુસી કર્યો હુમલો, 2 લોકો ઘાયલ

વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી સિંહને પાંજરે પુરવામાં તજવીજ હાથ ધરી હતી...


loading...