Tuesday, 21, February, 2017

વહેમ...! પતિએ ધોકાના માર મારી પત્નીની હત્યા, ત્રણ સંતાન થયા નોંધારા

PUBLISHED: 01:01 PM, 10 Jan 2017 | UPDATED: 01:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/murder50.jpg
વહેમમાં પતિએ કરી પત્નીની હત્યા, જી હા મહેસાણામાં બનેલી એક ઘટનામાં પતિએ જ પોતાની પત્નીની વહેમ રાખીને હત્યા કરી નાખી. 

કડી તાલુકાના ઝુલાસણ ગામમાં રહેતા નાડીયા કલ્પેશ છગનભાઈ નામના શખશે તેમની પત્ની વીણાબેનને ધોકાના માર મારીને હત્યા કરી નાખી છે. 

બાજુમાં રહેતા નાડીયા રાજુ પૂનમભાઇ સાથે આડા સંબંધો હોવાનું પૂછતાછ કરતા પત્નીને ગામના તળાવ પાસે લઇ જઇને ધોકા વડે માર માર્યો હતો. જો કે પોલીસે હાલ પતિને જેલ હવાલે કર્યો છે.

આડા સંબંધોમાં પત્નીની હત્યા
મહેસાણાના ઝુલાસણની ઘટના
ત્રણ સંતાનોના પિતાએ કરી પત્નીની હત્યા

Related News

મહેસાણાઃ જેલ સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાંખી કાચા કામના 2 કેદીઓ થયા ફરાર, જેલતંત્ર પર ઊભા થાય છે અનેક સવાલો

મહેસાણાઃ જેલ સત્તાવાળાઓની આંખમાં ધૂળ નાંખી કાચા કામના 2 કેદીઓ થયા ફરાર, જેલતંત્ર પર ઊભા થાય છે અનેક સવાલો

મહેસાણા સબજેલમાંથી એક સાથે બે કાચા કામના કેદીઓ ફરાર થઇ જતા જેલ તંત્રમાં...

VIDEO: મહેસાણામાં ગેસની લાઈનમાં ભીષણ આગ, લોકોમાં દોડધામ મચી

VIDEO: મહેસાણામાં ગેસની લાઈનમાં ભીષણ આગ, લોકોમાં દોડધામ મચી

સાબરમતી ગેસ કંપનીની લાઇનનું સમારકામ ચાલતું હતું, તે દરમિયાન આગ લાગી હતી...

મહેસાણાઃ IT વિભાગનાં સર્ચ ઓપરેશનથી જવેલર્સ તેમજ બિલ્ડરોમાં ફફડાહટ

મહેસાણાઃ IT વિભાગનાં સર્ચ ઓપરેશનથી જવેલર્સ તેમજ બિલ્ડરોમાં ફફડાહટ

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 8 કલાક IT વિભાગનું ઓપરેશન કાર્યરત રહ્યું હતું...


loading...