Tuesday, 21, February, 2017

VIDEO: ધોનીના પ્રશંસકે ચાલુ મેચમાં ક્રિઝ પર પહોંચીને કર્યા ચરણ સ્પર્શ

PUBLISHED: 07:01 PM, 10 Jan 2017 | UPDATED: 07:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/dhoni-fan.jpg
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં પહેલા ટોસ જીતીને ભારતે બેટિંગ કરવાનું પસંદ કર્યું હતુ. જે બાદ ભારતે 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન 304 રન બનાવ્યા હતા. જેમાં છેલ્લીવાર કેપ્ટનશીપ કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને જોવા માટે મેદાન પર પ્રશંસકો ઉમટ્યા હતા. 

જોકે મેચમાં ધોની જ્યારે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે એવું કઈ થયું કે સૌ કોઈ ચોંકી ગયા હતા. મેચમાં ધોનીનો એક પ્રશંસક ચાલુ મેચમાં 10 ફૂટની તારની દિવાલ કૂદીને મેદાનની વચ્ચે પહોંચી ગયો હતો અને કેપ્ટન ધોનીના પગ લાગ્યો હતો. જોકે બાદમાં આ પ્રશંસકને સિક્યોરિટી ગાર્ડ દ્વારા મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ હતી. 

ઉલ્લેખનીય છે કે ભારતના વન-ડે અને ટી-20ના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હાલમાં જ પોતાનું પદ છોડ્યું છે. દેશમાં તેના લાખો પ્રશંસકો છે.   


Related News

 IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

IPLની 10મી સિઝન માટે દેશ-વિદેશના સ્ટાર ખેલાડીઓની કરાઈ હરાજી, જાણો ક્યા ખેલાડી પર લાગી કેટલાની બોલી

ઇન્ડિયન પ્રિમિયર લીગની 10મી સીઝન માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. પ્રથમ સેશનમાં કોઇ ખરીદદાર ન મેળવન

વિરાટ કોહલીએ આ સ્પોર્ટ્સ કંપની સાથે કર્યો રૂ.100 કરોડનો કરાર, બન્યો ભારતનો પ્રથમ ખેલાડી

વિરાટ કોહલીએ આ સ્પોર્ટ્સ કંપની સાથે કર્યો રૂ.100 કરોડનો કરાર, બન્યો ભારતનો પ્રથમ ખેલાડી

વિરાટ કોહલીએ પુમા કંપની સાથે 100 કરોડ રૂપિયાનો 8 વર્ષનો કરાર કર્યો છે. કોઈપણ એક બ્રાન્ડ સાથે આવો કરા

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, ફ્રિલાન્સ ક્રિકેટર બનવાની ઇચ્છા

પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, ફ્રિલાન્સ ક્રિકેટર બનવાની ઇચ્છા

શાહિદ આફ્રીદીએ રવિવારનાં રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરીને..


loading...