Thursday, 23, March, 2017

અફઘાનિસ્તાનઃ કાબૂલમાં સંસદ બહાર બોમ્બ બ્લાસ્ટમાં 27ના મોત, 70થી વધુ ઘાયલ

PUBLISHED: 10:01 PM, 10 Jan 2017 | UPDATED: 10:01 PM, 10 Jan 2017
http://vtvgujarati.com/news/150707-nato-kabul-bomb-jpo-424a_1154d83475b7b749342259140963b91e.nbcnews-ux-2880-1000.jpg
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં સંસદની બહાર થયેલા બોંબ વિસ્ફોટમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. 

ગૃહ મંત્રાલયના પ્રવક્તા સાદિક સિદીકીએ જણાવ્યું કે આ બોંબ વિસ્ફોટ કારના માધ્યમથી કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. અન્ય એક સુત્રએ જણાવ્યું કે આ બોંબ વિસ્ફોટ સંસદના કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો છે.

Related News

અનહેપી ઇન્ડિયન ! હેપ્પિનેસના મામલે પાડોશી દેશથી પણ પાછળ ભારત, 155 દેશોની સૂચીમાં ભારત 122માં ક્રમે

અનહેપી ઇન્ડિયન ! હેપ્પિનેસના મામલે પાડોશી દેશથી પણ પાછળ ભારત, 155 દેશોની સૂચીમાં ભારત 122માં ક્રમે

હેપ્પિનેસના મામલે ભારત પાડોશી દેશથી પાછળ, પાકિસ્તાન, ચીન, કરતા પણ પાછળ ભારત...

ચીને આપી ચીમકી, ભારત 'વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ'નું સમર્થન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે

ચીને આપી ચીમકી, ભારત 'વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ'નું સમર્થન કરે અથવા પરિણામ ભોગવવા તૈયાર રહે

ભારતે ચીનના પ્રોજેકટ વન બેલ્ટ, વન રોડ (OBOR) પ્રત્યે વ્યવહારિક વલણ અપનાવવું જોઈએ...

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદોમાં ફસાયાં, જર્મન ચાન્સલર સાથે ‘હેંડ શેક’થી કર્યો ઈન્કાર

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિવાદોમાં ફસાયાં, જર્મન ચાન્સલર સાથે ‘હેંડ શેક’થી કર્યો ઈન્કાર

ટ્રમ્પના આવા વલણથી એક વાત તો સ્પષ્ટ થઈ કે બન્ને નેતાઓ વચ્ચેની ચર્ચા સદભાવપૂર્ણ ન રહી...


loading...