Tuesday, 24, January, 2017

ગોજારો અકસ્માત, નવસારીમાં બેના મોત, વડોદરા હાઈવે પર એકનું મોત

PUBLISHED: 09:01 AM, 11 Jan 2017 | UPDATED: 09:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/accident76.jpg
નવસારીમાં ઇટાળવા ખાતેના સ્વામિનારાયણ મંદિર પાસે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે વ્યકિતના મોત થયા છે. જયારે  એક વ્યકિત ઘાયલ થયો છે. આ અકસ્માતને લઇને પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી  છે  

નડીયાદ વડોદરા હાઈવે પર ગોજારો અકસ્માત સર્જાયો. રાજકોટથી માલ લઇને વડોદરા જતી આઈસર ટેમ્પો એકાએક ડમ્ફર સાથે અથડતા આઈસર ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું.. ઘટનાની જાણ  નડીયાદ પોલીસને થતા પોલીસે આઈસર ચાલકની લાશને બહાર કાઢી પીએમ  માટે નડીયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. 

Related News

વડોદરા: 40 વર્ષ જુનો મકાનનો સ્લેબ તૂટ્યો, બે લોકો કાટમાળ નીચે દટાયા

વડોદરા: 40 વર્ષ જુનો મકાનનો સ્લેબ તૂટ્યો, બે લોકો કાટમાળ નીચે દટાયા

આ ઘટના આજવા રોડ નહેરુ ચાચા નગર પાસે બની હતી...

વડોદરા: સોની બજારમાં ITનો સપાટો, એક જ્વેલર્સમાંથી 1.43 કરોડનું કાળુનાણું ઝડપાયું

વડોદરા: સોની બજારમાં ITનો સપાટો, એક જ્વેલર્સમાંથી 1.43 કરોડનું કાળુનાણું ઝડપાયું

નીલકંઠ વર્ણી જ્વેલર્સને ત્યાંથી આઇટીના અધિકારીઓએ 1.43 કરોડનું કાળું નાણું ઝડપી પાડયું છે...

ભીક્ષાથી ચાલતી શિક્ષા ! છોટાઉદેપુર, જ્યાં દિવાના અજવાળે ભીક્ષા માંગી ઘડાઈ રહ્યું છે દેશનું ભાવી

ભીક્ષાથી ચાલતી શિક્ષા ! છોટાઉદેપુર, જ્યાં દિવાના અજવાળે ભીક્ષા માંગી ઘડાઈ રહ્યું છે દેશનું ભાવી

પાણી-વીજળી સુધી તો બરાબર છે, પરંતુ આશ્રમશાળાના આ વિદ્યાર્થીઓ માટે ખાવાના પણ ફાફા છે...


loading...