Thursday, 30, March, 2017

સુરત: કોંગ્રેસની મહિલા કાર્યકરોએ BJP નેતાઓ સાથે ઝપાઝપી કરી ફેંટ પકડી

PUBLISHED: 09:01 AM, 11 Jan 2017 | UPDATED: 09:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/congress52.jpg
સુરતમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ ભાજપના નેતાઓની ફેંટ પકડી લીધી. કોંગ્રેસના મહિલા કાર્યકરો પાણીને મામલે મહાનગરપાલિકામાં રજુઆત કરવા ગયા હતા. 

સુરત મહાનગરપાલિકાના પાણી સમિતિના ચેરમેન પ્રવીણ ઘોઘારીએ મહિલા કોર્પોરેટર પર આક્ષેપ કર્યો. એક મામલાની ખોટી દરખાસ્ત કર્યાના આ આરોપ સામે મહિલાઓ એવી તો ભડકી કે ઘોઘારી અને કોર્પોરેટર નિરવ શાહ સાથે ઝપાઝપી કરી અને ફેંટ પકડી.  

Related News

અમદાવાદઃ સુરત SPના પુત્રની કારનો અકસ્માત, કૂતરુ આડે આવતા થયો અકસ્માત

અમદાવાદઃ સુરત SPના પુત્રની કારનો અકસ્માત, કૂતરુ આડે આવતા થયો અકસ્માત

કારમાં એર બેગ ખૂલતા ડ્રાઈવરનો બચાવ, અકસ્માતમાં જાનહાની ટળી...

સુરતમાં IT વિભાગનો સપાટો, ત્રણ જ્વેલર્સે 15 કરોડની બેનામી આવક સ્વીકારી

સુરતમાં IT વિભાગનો સપાટો, ત્રણ જ્વેલર્સે 15 કરોડની બેનામી આવક સ્વીકારી

સીમ કાર્ડ વેચનારે 3 કરોડની રકમ બેંકમાં જમા કરાવી હતી...

VIDEO: લાંચિયો TRB જવાન, યુવક પાસે લીધી લાંચ, કેમેરામાં થયો કેદ

VIDEO: લાંચિયો TRB જવાન, યુવક પાસે લીધી લાંચ, કેમેરામાં થયો કેદ

સમગ્ર ઘટનાને જોઇને લાગે છે કે, શું આ ટીઆરબી પાસે વાહનચાલકને દંડ કરવાની સતા નથી...


loading...