Tuesday, 24, January, 2017

અફઘાનિસ્તાન: કાબૂલમાં સંસદની બહાર બોંબ વિસ્ફોટ, 27ના મોત, 70થી વધુ ઘાયલ

PUBLISHED: 10:01 AM, 11 Jan 2017 | UPDATED: 10:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/bomb4.jpg
અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં સંસદની બહાર થયેલા બોંબ વિસ્ફોટમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા છે. 

ગૃહ મંત્રાલયના પ્રવકતા સાદિક સિદીકીએ જણાવ્યું કે આ બોંબ વિસ્ફોટ કારના માધ્યમથી કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. અન્ય એક સુત્રએ જણાવ્યું કે આ બોંબ વિસ્ફોટ સંસદના કર્મચારીઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો છે.  

Related News

 વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

દર વર્ષે કરોડો લોકોનું મોત ફક્ત દૂષિત પાણી પીવાના કારણે થાય છે. ત્યારે એક નવા સંશોધન મુજબ 2050 સુધીમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

બરાક ઓબામાનું સવાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકારીક ટ્વીટર અકાઉન્ટ હતું, અને આ અકાઉન્ટ તેમણે...

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

તેઓએ કહ્યું કે આપણા માટે અમેરિકા પહેલા હશે અને ઈસ્લામિક ટેરરિઝમને સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશુ...


loading...