Tuesday, 24, January, 2017

અમેરિકામાં ભારતના રાજદૂત કોણ હશે? ચર્ચાઓ શરૂ, એશ્લે ટેલિસનું નામ સૌથી આગળ

PUBLISHED: 10:01 AM, 11 Jan 2017 | UPDATED: 10:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/ashle.jpg
અમેરિકામાં આગામી 20 તારીખે સરકાર બદલાયા બાદ ભારતના નવા રાજદૂત કોણ હશે તે અંગે વૉશિંગ્ટન તેમજ નવી દિલ્હીમાં ચર્ચાઓ શરૂ છે. એવો કોઈ નિયમ નથી કે ભારતમાં રાજદૂત તરીકે ભારતીય મૂળના જ કોઈ વ્યક્તિને નિમવામાં આવે, પરંતુ પાછલા કેટલાક સમયથી મોટેભાગે ભારત સાથે કોઈના કોઈ હિસાબે સંબંધ ધરાવતા લોકોને આ પદ પર નિયુકત કરાય છે.  

આ વખતે ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે જેમનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે તે એશ્લે ટેલિસ ભારતના મુંબઈમાં જન્મ્યા છે. તેઓ ભારતમાં હાલના રાજદૂત રિચર્ડ વર્માની જગ્યા લઈ શકે છે. 

20 જાન્યુઆરીના રોજ ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદ ગ્રહણ કરે તે પહેલા જ રિચાર્ડ વર્મા ભારતીય રાજદૂત તરીકેની સેવામાંથી નિવૃત થઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, તેઓ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને એશિયાઈ રણનીતિના મુદ્દાઓ અંગે કામ કરે છે.  

ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બનશે એશ્લે ટેલિસ?
ભારતમાં હાલના રાજદૂત રિચર્ડ વર્માની જગ્યા લઈ શકે છે 

Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...