Thursday, 30, March, 2017

ચાઈના કંપની જીયોનીએ વિરાટ કોહલીને બ્રાંડ એમ્બેસેડર નિમણૂક કર્યો

PUBLISHED: 10:01 AM, 11 Jan 2017 | UPDATED: 10:01 AM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/jioni.jpg
સ્માર્ટફોન બનવાનાર ચાઈના કંપની જીયોનીએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાના બ્રાંડ એમ્બેસેડર તરીકે નિમણુંક કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, તેમના ભારતમાં હવે 1.2 કરોડ ગ્રાહકો થઈ ગયા છે. 

વિરાટ કોહલી આવનાર દિવસોમાં જીયોનીના માટે પ્રચાર કરતા જોવા મળશે. ભારતમાં જીયોનીના મુખ્ય કાર્યકારી અધિકારી અને મેનેજિંગ ડિરેકટર અરવિંદ આર વોહરાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ભારતના બે મનપસંદ ચેહરાની સાથે જોડાવવાનો અમારો હેતુ કરોડો લોકોના ચહેરા પર સ્મિત લાવવાનો છે. 

આ સાથે જ કહ્યુ કે  ભારતમાં જીયોનીના બે ઉત્પાદન શ્રેત્ર છે, તેમ છતાં તેમની કંપનીનો પ્રયત્ન પોતાના વ્યાપારને 2.5 ગણો વધારવાનો છે. જીયોની આ વર્ષે સમગ્ર દેશમાં 500 બ્રાન્ડ સ્ટોર બનાવશે અને રિટેલ બજારમાં પોતાના પ્રતિનિધિયોની સંખ્યા ડબલ કરી 20000 સુધી પહોચાડશે.  

જીયોની કંપનીના બ્રાંડ એમ્બેસેડર બન્યા વિરાટ કોહલી
 જીયોની  માટે પ્રચાર કરતા જોવા મળશે વિરાટ કોહલી

Related News

કિંગ કોબ્રાને પાણી પીવડાવતો પોલીસ જવાનનો Video Social Mediaમાં થયો વાયરલ, જુઓ આ Video

કિંગ કોબ્રાને પાણી પીવડાવતો પોલીસ જવાનનો Video Social Mediaમાં થયો વાયરલ, જુઓ આ Video

સોશિયલ મીડિયામાં કિંગ કોબ્રાને પાણી પિવડાવતો....

UPમાં મટનનો ગેરકાયદે વેપાર કરતા લોકોની હાલત કફોડી, માર્કેટમાં માસ-મટનની કમી સર્જાઈ

UPમાં મટનનો ગેરકાયદે વેપાર કરતા લોકોની હાલત કફોડી, માર્કેટમાં માસ-મટનની કમી સર્જાઈ

લખનઉમાં 100 વર્ષના લાંબા સમય બાદ કબાબની દુકાનો પર તાળાં લટકતા જોવા મળ્યા હતા...


loading...