Tuesday, 24, January, 2017

H1B વિઝાને લઈ ટ્રમ્પનું ફરી વિવાદાસ્પદ નિવેદન, વિદેશીઓ જ અમેરિકનોની નોકરી છીનવી રહ્યા છે

PUBLISHED: 12:01 PM, 11 Jan 2017 | UPDATED: 12:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/h1b.jpg
અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  એચ-વન બી વિઝાને લઈને ટ્રમ્પનું ફરી એક વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યુ કે એચ-વન બી વિઝા હેઠળ આવતા વિદેશીઓ જ અમેરિકનોની નોકરી છીનવે છે.

અમેરિકાના લોકોની રોજગારીની સુરક્ષા કરવી એ અમારી સરકારની પ્રાથમિકતા રહેશે. અમે અમેરિકનોના બદલે વિદેશી કર્મચારીઓને નોકરી રાખવાની મંજૂરી નહીં આપીએ.  

આ સાથે જ કહ્યુ કે અનેક કંપનીઓમાં અમેરિકનો જ વિદેશીઓને તાલીમ આપે છે, પછી તેમને કાઢી મૂકાય છે, આ અમેરિકનોનું અપમાન છે. તો વિદેશીઓને તાલીમ આપીને તૈયાર કરનારા અમેરિકનોને અનેક કંપનીઓ છેલ્લો પગાર પણ નથી ચૂકવતી.
 
H1-B વિઝાને લઈને ટ્રમ્પનું ફરી એક વિવાદાસ્પદ નિવેદન
H1-B વિઝા હેઠળ આવતા વિદેશીઓ જ અમેરિકનોની નોકરી છીનવે છે : ટ્રમ્પ
અમેરિકનોને અનેક કંપનીઓ છેલ્લો પગાર પણ નથી ચૂકવતી

Related News

 વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધી વસ્તી પીવાના પાણી માટે મારશે વલખા- રિપોર્ટ

દર વર્ષે કરોડો લોકોનું મોત ફક્ત દૂષિત પાણી પીવાના કારણે થાય છે. ત્યારે એક નવા સંશોધન મુજબ 2050 સુધીમ

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા ટ્વીટર પર 50 લાખ ફોલોઅર્સ વધ્યાં

બરાક ઓબામાનું સવાર સુધી અમેરિકાના રાષ્ટ્રપતિનું અધિકારીક ટ્વીટર અકાઉન્ટ હતું, અને આ અકાઉન્ટ તેમણે...

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

ડોનાલ્ડ ટ્રમ્પનું શપથ બાદ પ્રથમ ભાષણ, અમેરિકાની વસ્તુ જ ખરીદો અને અમેરિકનને જ નોકરી રાખો

તેઓએ કહ્યું કે આપણા માટે અમેરિકા પહેલા હશે અને ઈસ્લામિક ટેરરિઝમને સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશુ...


loading...