Thursday, 27, April, 2017

ફરી શિક્ષણની ગરીમા લજવાઈ, નાપાસ કરવાનું કહી ડરાવી વિદ્યાર્થીનીને સબંધ બાંધવા કરતો મજબૂર

PUBLISHED: 12:01 PM, 11 Jan 2017 | UPDATED: 12:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/teacher14.jpg
શિક્ષણ જગતમાં ત્યારે ખળભળાટ મચી ગયો જયારે હાલોલ તાલુકાના અરાદ ગામના એક શિક્ષકની હરકત સામે આવી. 

શેઠ ચંદાપીયા વિધામંદિરમાં અભ્યાસ કરતી સગીરાએ તેના શિક્ષક અશોક પટેલ પર એવો આક્ષેપ કર્યો હતો કે તે તેને પ્રથમ નંબરે પાસ કરવાની લાલચ આપી તેમજ નાપાસ કરવાનું કહી ડરાવી સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. 

એસમેસની જાણ સગીરાના પરિવારજનોને થતાની સાથે જ પાવાગઢ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ પોસ્કો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Related News

સ્ટુડન્ટે જીવન ટુંકાવ્યું, મળી સુસાઈડ નોટ; 'મમ્મી મને માફ કરજો, મારા આપઘાત માટે કોઇ નથી જવાબદાર'

સ્ટુડન્ટે જીવન ટુંકાવ્યું, મળી સુસાઈડ નોટ; 'મમ્મી મને માફ કરજો, મારા આપઘાત માટે કોઇ નથી જવાબદાર'

પારૂલ યુનિ.માં મિકેનીકલ ડિપ્લોમાંના બીજા વર્ષમાં અભ્યાસ કરતો...

વડોદરા: નરાધમ પિતાએ પુત્રી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ, કિશોરીએ જણાવી આપવીતી

વડોદરા: નરાધમ પિતાએ પુત્રી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ, કિશોરીએ જણાવી આપવીતી

આ કિશોરી પર 55 વર્ષીય પિતા વર્ષ 2012થી બળજબરીથી બળાત્કાર ગુજારતો હતો...

વનવિભાગનો નવતર પ્રયાસ, જંગલને આગથી બચાવવા દાવા બોર્ડર બનાવવાની કરાઈ શરૂઆત

વનવિભાગનો નવતર પ્રયાસ, જંગલને આગથી બચાવવા દાવા બોર્ડર બનાવવાની કરાઈ શરૂઆત

અહીં દરેક પ્રકાર ના 25 જેટલા અલગ અલગ વૃક્ષોનું વાવેતર જંગલ વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે...

loading...