Wednesday, 24, May, 2017

VIDEO: રાજકીય પાર્ટીઓને નથી નડી રહી નોટબંધી, ભાજપના કાર્યક્રમમા થયો રૂ.10-100ની નોટોનો વરસાદ

PUBLISHED: 01:01 PM, 11 Jan 2017 | UPDATED: 01:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/bjp-btd.jpg
બોટાદ જીલ્લામાં ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરપંચને સન્માન આપવા માટે એક           કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં ઢોલીડાઓ પર 10 અને 100ની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતા. કાર્યક્રમમા નોટોનો વરસાદ થઈ રહ્યો હતો જેનો વીડિયો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નોટબંધીના કારણે હજુ પણ સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે ત્યારે અહી તો નોટો ઉડાડવામાં આવી રહી છે. ત્યારે આ વીડિયોથી તો એ સ્પષ્ટ થાય છે કે નોટ બંધી રાજકીય પાર્ટીઓને નહી માત્ર સામાન્ય જનતાને જ નડે છે.

Related News

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

વધારે ફી મુદ્દે સમિતિ સમક્ષ વ્યાજબીપણું સાબિત કરવું પડશે, જે શાળાઓ સામે નથી આવી તેણે નિયત ફી લેવી...

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક, રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ ઉપસ્થિત...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે.

loading...