Tuesday, 24, January, 2017

VIDEO: સાવધાન!!! લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકીઓએ ભારતમાં કરી ઘૂષણખોરી, વીડિયો બનાવી કર્યો વાઈરલ

PUBLISHED: 01:01 PM, 11 Jan 2017 | UPDATED: 01:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/terorist.jpg
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની ધૂષણખોરીથી તો સૌ કોઈ વાકેફ છે. હાલમાં જ  આ વાતને સાચી સાબિત કરતો વીડિયો વાઈરલ થયો છે. જેમાં લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહીદ્દીનના આતંકીઓનો એક વીડિયો સામે આવ્યો છે. દક્ષિણ કશ્મીરમાં વીડિયો બનાવ્યો હોવાનો આતંકીઓએ દાવો કર્યો છે. વીડિયોમાં બન્ને ગ્રુપના આતંકીઓની હાથમાં ખતરનાક હથિયારો જોવા મળી રહ્યા છે.

આતંકીઓએ 7 જાન્યુઆરીએ કાશ્મીરમાં થયેલી બરફવર્ષામાં ઘુસણખોરી કરવાની કોશિશ કરી હતી. તો સાથે જ આ વીડિયોમાં આતંકીઓ બરફમાં રમતા પણ જોવા મળી રહ્યા છે.  

ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં કરાયેલી સર્જીકલ સ્ટ્રાઈક બાદથી જ પાક. બોર્ડર તરફથી આતંકીઓ ભારતમાં પ્રવેશીને મોટા હુમલાને અંજામ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. જો કે દર વખતે ભારતીય સેના તેમને નાકામ કરી નાખે છે. ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય સેનાની પ્રતિક્રિયા શું હશે તે હવે જોવું રહ્યું. 




Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...