Tuesday, 24, January, 2017

POKમાં હજુ પણ આતંકીઓના 12 લોન્ચ પેડ સક્રિય, BSFના જવાનોની સતત નજર સીમા પર

PUBLISHED: 02:01 PM, 11 Jan 2017 | UPDATED: 02:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/terrorist11.jpg
ભારતીય સેના દ્વારા પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઇક બાદ પણ ત્યાં આતંકીઓના લોન્ચ પેડ સક્રિય છે. પાક સીમાની અંદર હજુપણ આતંકીઓના 12 લોન્ચ પેડ સક્રિય છે, અને તેમની મદદથી આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાની કોશિશ કરે છે. સેના અને બીએસએફના જવાનો સીમા અને નિયંત્રણ રેખા પર સતત નજર રાખી રહ્યા છે. 

બાલાકોટ 
ગઢી હબીબુલ્લા 
બતરાસી 
મશર-એ-એ~શાહ 
અબદુલ્લા બિન મસૂમ 
દલાઇ 
ચેલા બંદી 
કોટલી 
ડુંગી 
ગુલપાર 
બરાલી 
મંદાકુલી 

પીઓકેમાં બાલાકોટ, ગઢી હબીબુલ્લા, બતરાસી, મશર-એ-અક્શાહ, અબદુલ્લા બિન મસૂમ, દલાઇ,  ચેલા બંદી, કોટલી, ડુંગી, ગુલપાર, બરાલી અને મંદાકુલી વિસ્તારમાં આતંકીઓના લોન્ચ પેડ સક્રીય છે. 

બુરહાન વાનીનો મોત બાદ પાછલા છ મહીનાથી આતંકીઓ દ્વારા ઘુસણખોરીની 30 કોશિશો નાકામ કરવામાં આવી છે. તાલીમ શિબિરોમાં 400થી 600 આતંકીઓ તાલીમ લઇ રહ્યા છે.  

Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...