Thursday, 23, March, 2017

વાઈબ્રન્ટ ગુજરાત: શિક્ષણ ક્ષેત્રે 21000 કરોડના MOU થયા, યુવાધનને રોજગારી મળશે

PUBLISHED: 02:01 PM, 11 Jan 2017 | UPDATED: 02:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/vibrat.jpg
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ થકી ગુજરાતના શિક્ષણમાં ખૂબ સારૂ પરિવર્તન આવશે અને શિક્ષણક્ષેત્રે ખૂબ સારો વિકાસ અને મોટા પ્રમાણમાં યુવાનોને રોજગારી મળશે.

આ માહિતી આપતા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે IT અને BTમાં 21 હજાર કરોડ રૂપિયાના MoU થયાં છે.

 જે મુજબ આઇટી માં 16 હજાર કરોડ અને BTમાં 5 હજાર  કરોડના MoU કરવામાં આવ્યાં છે. આટલા મોટા પ્રમાણમાં MOU થવાના કારણે ગુજરાતના મોટા પ્રમાણમાં યુવાધનને રોજગારી મળશે.

બીજીબાજુ, વાઈબ્રન્ટન મહોત્સવને પગલે ગુજરાતે ગ્લોબલ ઈમેજ મેળવી છે. ત્યારે ગુજરાતના આદિજાતી વિકાસ વિભાગ દ્રારા ગુજરાતના આદિવાસી જાતી લોકોએ બનાવેલી  પ્રોડક્ટનું વેચાણ અમેઝોન કંપની દ્રારા થવાના એમઓયુ પર સાઈન થયા હતા. એમોઝોન કંપનીના માધ્યમથી આગિજાતીના લોકોએ બનાવેલી પ્રોડ~ટને વિશ્વની બજારોમાં વેચાણ થશે.

Related News

ગુજરાતમાં ચૂંટણી પહેલા 19 જેટલા IPSને બઢતી આપવાની ગતિવિધિ શરૂ

ગુજરાતમાં ચૂંટણી પહેલા 19 જેટલા IPSને બઢતી આપવાની ગતિવિધિ શરૂ

આ મહિનાના અંત સુધીમાં 1983, 84, 85, 91, 92, 99, 2003 બેચના IPS અધિકારીઓને બઢતી આપવા...

દિનેશ શર્મા UPમાં નાયબ મુખ્યપ્રધાન બનતા હવે ગુજરાત ભાજપના પ્રભારી કોણ બનશે?

દિનેશ શર્મા UPમાં નાયબ મુખ્યપ્રધાન બનતા હવે ગુજરાત ભાજપના પ્રભારી કોણ બનશે?

ઓમપ્રકાશ માથુરને ફરીથી ગુજરાતના પ્રભારી બનાવાય તેવી શક્યતાઓ છે. ઓમપ્રકાશ માથુર ભાજપના વરિષ્ઠ નેતા છે

ગુજરાતમાં વહેલી ચુંટણી થવાના એંધાણ, ભાજપે કોંગ્રેસના નેતાને તોડવાનો રચ્યો તખ્તો

ગુજરાતમાં વહેલી ચુંટણી થવાના એંધાણ, ભાજપે કોંગ્રેસના નેતાને તોડવાનો રચ્યો તખ્તો

ભાજપ હાઈકમાન્ડે પાર્ટીને 150 સીટોનો લક્ષ્યાંક આપ્યો છે...


loading...