Thursday, 23, March, 2017

કચ્છ: ભુજમાંથી રૂ. 34000ની 2000ના દરની નકલી નોટ ઝડપાઈ

PUBLISHED: 03:01 PM, 11 Jan 2017 | UPDATED: 03:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/note12.jpg
નોટબંધીને કારણે લોકોએ અનેક મુશીબતનો સામનો કરી રહ્યા છે એવામાં કચ્છ ભુજમાંથી રૂ.34 હજારની 2 હજારના દરની નકલી ચલણી નોટો સાથે એલસીબી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. 

એલસીબીની ટીમે રૂ. 2 હજારના દરની 17 નકલીનોટ ઝડપાયેલા આરોપી પાસેથી જપ્ત કરી હતી. આરોપીની પુછપરછ હાથ ધરતા અન્ય એક આરોપીની સંડોવણી પણ ખુલી હતી. જેથી પોલીસે ફરાર આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી હતી  

કચ્છઃ ભુજમાંથી નકલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપાયું
34 હજારની 2000ના દરની નકલી ચલણી નોટ જપ્ત કરાઈ
એક આરોપીને ભુજ LCB પોલીસે ઝડપી પાડયો
આરોપી પાસેથી 2000ના દરની 17 નોટ મળી આવી
પોલીસ તપાસમાં વધુ એક આરોપીની સંડોવણી બહાર આવી

Related News

કચ્છ: ધોરડો ખાતે આજથી રણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીના હસ્તે વિધિવત ખુલ્લો મુકાશે

કચ્છ: ધોરડો ખાતે આજથી રણોત્સવનો પ્રારંભ, CM વિજય રૂપાણીના હસ્તે વિધિવત ખુલ્લો મુકાશે

આ ઉપરાંત ધોરડો ખાતે વિવિધ સંસ્કૃતિક કાર્યકમનું પણ આયોજન કરવામાં આવ્યું છે...

VIDEO : કચ્છ રણોત્સવનો ફિયાસ્કો, સફેદ રણ હજુ તૈયાર થયું નથી, રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી

VIDEO : કચ્છ રણોત્સવનો ફિયાસ્કો, સફેદ રણ હજુ તૈયાર થયું નથી, રૂપિયાની લાલચમાં રણોત્સવ વહેલો શરૂ કરાયો, પ્રવાસીઓમાં ભારે નારાજગી

આ વર્ષે સફેદરણમાં પાણી ભરાયેલા હોવાને કારણે સફેદરણ હજુસુધી તૈયાર થયો નથી. પરિણામે...

પિતા-પુત્રે રચી બંટી-બબલીની જોડી, જમીન અને કન્ટ્રકશનના નામે 600 કરોડનું ફૂલેકું

પિતા-પુત્રે રચી બંટી-બબલીની જોડી, જમીન અને કન્ટ્રકશનના નામે 600 કરોડનું ફૂલેકું

અનેકો ફરિયાદ કર્યા બાદ હારીને ઠગના શિકાર બનેલા લોકો હાઈકોર્ટના શરણે પહોંચ્યા...


loading...