Thursday, 23, March, 2017

કોને મળશે મહત્વ ? બજેટ પહેલા સરકારની નવી પહેલ, જનતા પાસે સો. મીડિયા પર લેશે સલાહ

PUBLISHED: 03:01 PM, 11 Jan 2017 | UPDATED: 03:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/arun8.jpg
કેન્દ્ર સરકાર આગામી બેજટ માટે કોન બનેગા કરોડપતિ કાર્યક્રમની જેમ જનતા સાથે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર સલાહ લેશે. ટ્વીટર, ફેસબુક અને વેબસાઇટ પર સામાજિક ક્ષેત્રની યોજનાઓને પ્રોત્સાહન આપવા સવાલો પર ચાર વિકલ્પ આપવામાં આવશે, અને આ ચાર વિકલ્પમાંથી કોઇ એક પર ક્લિક કરવું પડશે.  

સરકારે એ યોજનાઓ પર પણ બજેટમાં વધારે ફાળવણી કરશે જેને ઓનલાઇન પ્લેટફોર્મ પર પસંદ કરવાની સંખ્યામાં સૌથી વધારે હોય. નાણા મંત્રાલય તરફથી સામાજિક ક્ષેત્રની યોજનાઓ માટે સોશિલય મીડિયા પર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.  

નાણા મંત્રાલયે એક ટ્વીટ કરીને ચાર સામાજિક યોજનાઓનો વિકપ્લ આપ્યો છે, અને પૂછ્યું છે કે, કઇ યોજનાને આગામી બજેટમાં સૌથી વધારે મહત્વ આપવાની જરૂર છે. સૌની માટે ઘર, મુદ્રા યોજના, સ્ટેંડ અપ અને સ્ટાર્ટ અપ ઇન્ડિયામાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

કોને મળશે મહત્વ ?  
બજેટ પહેલા નાણા મંત્રાલયની નવી પહેલ
નાણા મંત્રાલય બજેટ માટે લેશે જનતાની સલાહ
સોશિયલ મીડિયાનો નાણા મંત્રાલય લેશે સહારો
ટ્વીટર, ફેસબુક અને વેબસાઇટ પર લેશે સલાહ
યોજનાઓની પસંદગી માટે આપશે વિકલ્પ
ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ પર કરવી પડશે ક્લિક
જે વિકલ્પ વધારે પસંદ કરાશે તેને બજેટમાં મળશે મહત્વ
ઘર, મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ અને સ્ટાર્ટ અપ યોજના
બજેટ પહેલા લેશે જનતાની સલાહ
નાણા મંત્રાલય લેશે જનતાની સલાહ
જનતા સાથે જોડાવા સોશિયલ મીડિયાનો લેશે સહારો
ચાર યોજનામાંથી એકને કરવી પડશે પસંદ
ચારેય યોજનામાંથી એક પર ક્લિક કરવાની રહેશે

Related News

ઉજ્જૈન બ્લાસ્ટ આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, PM મોદીની લખનઉ રેલીમાં બ્લાસ્ટ કર્યો હતો

ઉજ્જૈન બ્લાસ્ટ આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, PM મોદીની લખનઉ રેલીમાં બ્લાસ્ટ કર્યો હતો

11 ઓક્ટોબરે દશેહરાના દિવસે કર્યો હતો બ્લાસ્ટ, બ્લાસ્ટનો આવાજ રાવણ દહનના કારણે દબાઈ ગઈ હતી...

લંડનમાં સંસદભવનની બહાર આતંકી હુમલો, 5ના મોત, 40 ઘાયલ, PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

લંડનમાં સંસદભવનની બહાર આતંકી હુમલો, 5ના મોત, 40 ઘાયલ, PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

સુષમા સ્વરાજે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લંડનના હુમલાઓમાં કોઈ ભારતીય નાગરિક ભોગ બન્યા નથી...

VIDEO: અનોખો Nude ચોર CCTVમાં કેદ, રોજ ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી મહિલાઓના સુકાઈ રહેલ અંડરગાર્મેન્ટ પહેરી જતો રહે છે

VIDEO: અનોખો Nude ચોર CCTVમાં કેદ, રોજ ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી મહિલાઓના સુકાઈ રહેલ અંડરગાર્મેન્ટ પહેરી જતો રહે છે

સીસીટીવી ફૂટેજ પણ સોંપ્યું છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એક ન્યૂડ વ્યક્તિ રાતે હોસ્ટેલ.


loading...