Sunday, 26, February, 2017

આનંદો...! હવે ટ્રેનની જનરલ ટિકિટ પણ ઘર બેઠા કરાવી શકશો બુક

PUBLISHED: 03:01 PM, 11 Jan 2017 | UPDATED: 04:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/train28.jpg
હવે તમે ટ્રેનની જનરલ ટિકિટ પણ ઘર બેઠે મોબાઈલ દ્વારા બુક કરાવી શકો છો. ઇન્ડિયન રેલવેએ અનરિઝર્વ્ડ ટિકિટિંગ માટે એક નવી એપ આઈઆરસીટીસી રેલ કનેકટ UTS  લોન્ચ કરી છે. મોબાઈલ એપર ટિકિટનું પેમેન્ટ ઈ-વોલેટ જેમ કે પેટીએમ અને મોબીિકવક દ્વારા કરી શકાય છે. તેને ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપમની મદદથી પ્લેટફોર્મ ટિકિટ અને સીઝન ટિકિટ પણ ખરીદી શકાય છે.  
 
 એપને કેબ એગ્રીગેટર્સ જેમ કે ઉબર અને ઓલા સાથે લિંક કરવામાં આવશે, જેથી તેના દ્વારા પ્રવાસી કેબ પણ બુક કરાવી શકે છે. આઈઆરસીટીસી રેલ કનેકટને હાઈ પરફોર્મન્સ અને સારી સુરક્ષાની સાથે નેસ્ટ જનરેશન ઈ-ટિકિટંગ સિસ્ટમ તરીકે વિકસિત કરવામાં આવી છે. તેનાથી ઉપભોતાઓને સારી સુવિધા મળશે.  

Related News

હરીશ રાવત સરકાર ફરી વિવાદમાં, જાહેરાત માટે પૂર ફંડમાં વિરાટ કોહલીને આપ્યા 47.17 લાખ

હરીશ રાવત સરકાર ફરી વિવાદમાં, જાહેરાત માટે પૂર ફંડમાં વિરાટ કોહલીને આપ્યા 47.17 લાખ

રાજ્ય સરકારે કોહલીને જાહેરાત પ્રચાર માટે આપ્યા 47.19 લાખ...

BMCની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, BJPને પાઠ ભણાવવા શિવસેના કરી શકે છે કોંગ્રેસ સાથે ગઠબંધન

BMCની ચૂંટણીમાં કોઈને બહુમતી ન મળી, BJPને પાઠ ભણાવવા શિવસેના કરી શકે છે કોંગ્રેસ સાથે ગઠબંધન

બીએમસી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કરીને પણ કોંગ્રેસનું મહત્વ રાતોરાત વધી ગયું છે...

PM મોદીએ કોઈમ્બતૂરમાં આદિયોગી શિવની 112 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

PM મોદીએ કોઈમ્બતૂરમાં આદિયોગી શિવની 112 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યું

દેશભરના હિન્દુઓ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કોઇમ્બતૂ


loading...