Wednesday, 24, May, 2017

ઓખાથી નિકળેલી બોટમાં મધ દરિયે લાગી આગ, ત્રણ ખલાસી બન્યા કાળનો કોળિયો

PUBLISHED: 05:01 PM, 11 Jan 2017 | UPDATED: 05:01 PM, 11 Jan 2017
http://vtvgujarati.com/news/52247803.jpg
દ્વારકાના ઓખાથી નીકળેલી બોટમાં મધ દરિયે આગ લાગતા ત્રણ ખલાસીઓના સળગી જવાથી મોત થયા છે. ત્રણેયના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. 

દ્વારકાના ઓખાથી સાત ખલાસીઓ સાથે બાહુબલી નામની આ બોટ નીકળી હતી. જોકે આ બોટ જખૈ પહોંચતા જ તેમાં આગ લાગી હતી. જેના કારણે બોટ બળીને ખાક થઈ ગઈ હતા. બોટ પરના ખલાસીઓ ગભરાઈ ગયા હતા અને આગથી બચવા માટે ખલાસીઓએ ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ ત્રણ ખલાસીઓ આગની ઝપટમાં એવા આવી ગયા કે તેઓ મોતને ભેટયા છે. જ્યારે અન્ય ચાર ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.   

Related News

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

ખાનગી શાળાઓએ વધારે ફી મુદ્દે સાબિતી આપવાનો આજે છેલ્લો દિવસ

વધારે ફી મુદ્દે સમિતિ સમક્ષ વ્યાજબીપણું સાબિત કરવું પડશે, જે શાળાઓ સામે નથી આવી તેણે નિયત ફી લેવી...

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

28મીથી રાજયવ્યાપી હડતાળ માટે દુકાનદારો મક્કમ, રાજય સરકારના સમજાવટના પ્રયાસો ચાલુ

જયેશ રાદડીયાની અધ્યક્ષતામાં બેઠક, રેશનિંગ દુકાનદાર એસો.ના પ્રમુખ ઉપસ્થિત...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ગેહલોત ગુજરાતની મુલાકાતે, કોંગ્રેમાં કોઈ નારાજગી નથી: ગેહલોત

ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે.


loading...