Sunday, 22, January, 2017

કાલુપુરમાં રેલ્વે રોકવાનો પ્રયાસ, દલિત નેતા જીગ્નેશ મેવાણીની કરાઈ અટકાયત

PUBLISHED: 10:01 AM, 12 Jan 2017 | UPDATED: 10:01 AM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/jignesh2.jpg
કાલુપુરમાં રેલવે રોકવાનો પ્રયાસ કરતા રેલવે પોલીસ દ્વારા જીગ્નેશ મેવાણીની અટકાયત કરવામાં આવી. જિગ્નેશ મેવાણીની સાથે સાથે 10 મહિલા તેમજ 12 યુવાનોની પણ અટકાયત કરવામાં આવી. 

મહત્વનું છે કે જિગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ રાષ્ટ્રીય દલિત એકતા મંચના કાર્યકરોદ્વારા કાલુપુર રેલવે સ્ટેશને જઈને પાટા પર ઉતરી રાજધાની એકસપ્રેસ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને રેલવે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ અને જિગ્નેશ મેવાણી સહિત અન્ય કાર્યકરોની અટકાયત કરી.. 

Related News

દારૂબંધી મુદ્દે નીતિન પટેલ સાથે ફોન પર વાત કરનારની કરાઈ ધરપકડ

દારૂબંધી મુદ્દે નીતિન પટેલ સાથે ફોન પર વાત કરનારની કરાઈ ધરપકડ

ગોપાલ પટેલે નીતિન પટેલ સાથે દારૂબંધી અંગે ફોન પર વાત કરી હતી...

નોટબંધી મુદ્દો: NRIઓમાં આક્રોશ, RBIએ જૂની નોટ નહી બદલી આપતા ભભૂક્યો રોષ

નોટબંધી મુદ્દો: NRIઓમાં આક્રોશ, RBIએ જૂની નોટ નહી બદલી આપતા ભભૂક્યો રોષ

આમ લોકોને પોતાની મહેનતના નાણાં બદલવા માટે બીજા રાજ્યમાં જવુ પડશે. તે કેટલું યોગ્ય કહેવાય ?...

રાજ્ય ઠંડીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં પારો ગગડી 9.5 ડિગ્રી, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું

રાજ્ય ઠંડીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં પારો ગગડી 9.5 ડિગ્રી, ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને અપર એર સાયકલોનિક સરકયુલેશનને કારણે ઠંડીનું જોર યથાવત...


loading...