Thursday, 23, March, 2017

સોનામાં લાલચોળ તેજી, ચાંદી રૂ. 41 હજાર પ્રતિ કિલોની સપાટીએ

PUBLISHED: 11:01 AM, 12 Jan 2017 | UPDATED: 11:01 AM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/gold27.jpg
સોનામાં લાલચોળ તેજી અને ચાંદી પણ રૂપિયા 41,000 પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યુ છે. વૈશ્વિક બજારોમાં મજબૂતી જોવા મળતા અને ઘરઆંગણે બજારમાં જ્વેલર્સની માગ નીકળવાને કારણે સતત બીજા દિવસે પણ કિંમતમાં તેજી જોવા મળી છે. 

સોનું 70 રૂપિયા વધીને 29,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું. આ પહેલા મંગળવારે સોનાની કિંમત 330 રૂપિયાની જોરદાર તેજી જોવા મળી હતી.  

Related News

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

Jioની 99 રૂપિયાવાળી પ્રાઇમ મેમ્બરશિપ મળશે ફ્રી, Jio રિચાર્જ પર 50 રૂપિયાની કેશબેક ઓફર

303 રૂપિયાનો ટેરિફ પ્લાન વાળા બધા રિચાર્જ પર 50 રૂપિયાનું કેશબેક મળશે...

રિલાયન્સ JIOઓફર 31 માર્ચે થશે ખતમ, 99 રૂ.ની પ્રાઈમ મેમ્બરશીપ નહીં લો તો, સર્વિસ થઈ જશે બંધ

રિલાયન્સ JIOઓફર 31 માર્ચે થશે ખતમ, 99 રૂ.ની પ્રાઈમ મેમ્બરશીપ નહીં લો તો, સર્વિસ થઈ જશે બંધ

કોલર ટ્યૂન જિઓની એવી સર્વિસ છે જે 1 એપ્રિલ બાદ પણ ફ્રી રહેશે...

Idea & Vodafone થયા એક, બંને વચ્ચેના મર્જરને મળી મંજૂરી, દેશની સૌથી મોટી બની કંપની, 38 કરોડ હશે ગ્રાહક

Idea & Vodafone થયા એક, બંને વચ્ચેના મર્જરને મળી મંજૂરી, દેશની સૌથી મોટી બની કંપની, 38 કરોડ હશે ગ્રાહક

મર્જર બાદ બની રહેલી આ નવી કંપની ટેલિકોમ સેક્ટરમાં દેશની સૌથી મોટી કંપની હશે. જેના લગભગ 38 કરોડ...


loading...