Thursday, 27, April, 2017

રૂ. 500 અને 1000ની જુની નોટોના ટુકડા પ્લાસ્ટીકની બોરીમાં મળી આવ્યા

PUBLISHED: 12:01 PM, 12 Jan 2017 | UPDATED: 12:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/note13.jpg
નોટબંધીને કારણે મચેલો હડકંપ લોકોના દિમાગમાં જાણે ખરાબ સપનાની જેમ છાપ છોડી ગયો છે ત્યારે હજુપણ ક્યાક નંદી નાળામાં તો ક્યાક હાઈવે પરથી ફાટેલી અને બળેલી નોટોના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવે છે.

ત્યારે અન્નાવ જનપદના બાગરમરૂ હરદોઈ હાઈવે પર 500 અને 1000ની જુની નોટોના ટુકડા પ્લાસ્ટીકની બોરીમાં મળી આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક વાહનમાંથી જુની નોટોના ટુકડા ભરેલી બોરી ભરીને ફેંકવામાં આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

Related News

અભિનેતા વિનોદ ખન્નાનું નિધન, બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઈ

અભિનેતા વિનોદ ખન્નાનું નિધન, બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઈ

વિનોદ અમેરિકા જતા રહ્યાં અને ઓશોની સાથે લગભગ પાંચ વર્ષ રહ્યાં હતાં. અહીંયા વિનોદ ખન્ના, ઓશોના માળી..

રિઝર્વ બેંક જારી કરશે 5 અને 10 રૂપિયાના નવા સિક્કા, ટૂંક સમયમાં આવશે બજારમાં

રિઝર્વ બેંક જારી કરશે 5 અને 10 રૂપિયાના નવા સિક્કા, ટૂંક સમયમાં આવશે બજારમાં

RBIએ એ પણ કહ્યું કે, 5 અને 10 રૂપિયાના બજારમાં હાલના સિક્કા ચલણમાં ચાલુ રહેશે...

ખેતીવાડીની આવક પર કરવેરા લાદવાની કોઈ યોજના નથી: જેટલી

ખેતીવાડીની આવક પર કરવેરા લાદવાની કોઈ યોજના નથી: જેટલી

નીતિ આયોગના સભ્ય વિવેક દેબ્રોયના વિચારો તેમનાં અંગત હોવાનું જણાવી કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી...


loading...