Tuesday, 24, January, 2017

આ વર્ષની ઠંડીએ દિલ્લીમાં તોડ્યા રેકોર્ડ, ઠંડીનો પારો પહોંચ્યો 4 ડિગ્રી પર

PUBLISHED: 03:01 PM, 12 Jan 2017 | UPDATED: 03:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/cold_wave_north.jpg
હાલમાં ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી સમગ્ર ભારતમાં ઠંડીનો પારો નીચે ગયો છે ત્યારે રાજધાની દિલ્હી લોકો ઠંડીથી ઠુઠવાયા હતા. દિલ્હીમાં ઠંડીનો પારો 2.3 ડિગ્ર સેલ્સિયસથી નીચે જતો રહેતા લોકોની હાલત કફોડી બની હતી. 

દિલ્હીના સફદરજંગ સહેરમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું .જે સામાન્ય તાપમાન કરતા 3 ડિગ્રી નીચે નોંધવામાં આવ્યું હતું. મોસમ વિભાગના દાવા મુજબ છેંલ્લા 5 વર્ષમાં દિલ્હીમાં રેકોર્ડ બ્રેક ઠંડી નોંધવામાં આવી હતી. દિલ્હી  ઉપરાંત અન્ય શહેરોની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને ગ્વાલિયરમાં ઠંડીનો પારો નીચે જતા 3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ હાલ ખૂબ રેકોર્ડ બ્રેક બરફ વર્ષા થઈ છે. જેના કારણે આગામી સમયમાં ઠંડીનો પારો હજુ પણ નીચે જઈ શકે તેમ છે.  

Related News

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં બેકાબૂ BMWનો આતંક, ટેક્સી ડ્રાઈવરને અડફેટે લેતા થયું મોત

દિલ્લીમાં રવિવારે મોડી સાંજે એકવાર ફરી BMW કારનો આતંક જોવા મળ્યો છે. રાત્રે 11 વાગે દિલ્લી આઈઆઈટી ફ્

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

દિલ્લી: લાખો માતા-પિતા માટે સારા સમાચાર, હવે મનફાવે તેમ ખાનગી શાળા ફી નહીં વધારી શકે

સરકારની મંજૂર વગર ફી નહી વધારી શકાય, ખાનગી શાળામાં ફી વિધારાની વિરુધમાં થઇ હતી અરજી...

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

મુંબઈ: એરપોર્ટ પરથી 37 લાખનું સોનું ઝડપાયું

37 લાખની કિંમતના સોના સાથે એક શખ્સ ઝડપાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી...


loading...