Tuesday, 21, February, 2017

ભારતની દરિયાઈ સુરક્ષામાં થયો વધારો, નૌસેનામાં ખંડેરી સબમરીનનો સમાવેશ

PUBLISHED: 03:01 PM, 12 Jan 2017 | UPDATED: 03:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/_886f55a2-d88b-11e6-a260-7aa04c68bc63.jpg
ભારતના દરિયાઈ સુરક્ષામાં વધારો થયો છે. જેમાં કલવરી શ્રેણીની બીજી સબમરીન આઈએનએસ ખંડેરીને આજે મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ નૌકાદળમાં ઉમેરવામાં આવી હતી. આ પ્રસંગે કેંદ્રીય સંરક્ષણ રાજ્ય મંત્રી સુભાષ ભામરે સમારોહમાં હાજરી આપી હતી. આ સબમરીન એંટી મિસાઈલથી લઈને પરમાણુ ક્ષમતાથી સજ્જ છે.

ઉલ્લેખનીય છે કે કલવરીને પહેલા જ લૉંચ કરવામાં કરવામાં આવી છે અને હાલ તેનો ટ્રાયલ ચાલી રહ્યો છે, જે સફળ થતા તેને નૌસેનામાં સમાવેશ કરી દેવામાં આવશે. આ સીરિઝની પહેલી સબમરીન કલવરીને ગત વર્ષે એપ્રિલમાં લૉંચ કરવામાં આવી હતી. તેને ડિસેમ્બર સુધી સમાવેશ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો. ભારત દુનિયાના તે પસંદગીના દેશોમાં સમાવેશ થાય છે જે પરંપરાગત સબમરીનોનું નિર્માણ કરે છે. 

ભારતીય નૌસેનાનો પ્રોજેક્ટ 75 પ્રમાણે એમડીએલમાં ફ્રાંસના મેસર્સ ડીસીએનએસની સાથે મળીને છ સબમરીનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કલવરી અને ખંડેરી સબમરીનો આધુનિક ફીચર્સથી સજ્જ છે. આ સબમરીન દુશ્મનની નજરમાંથી બચીને જોરદાર નિશાન લગાવી શકે છે. આ સિવાય ટૉરપીડો અને એંટી શિપ મિસાઈલો દ્વારા હુમલો પણ કરી શકે છે.

Related News

પાસપોર્ટ બનાવવું વધુ સરળ થયું, માર્ચથી પોસ્ટ ઓફિસમાં પણ બનાવી શકાશે પાસપોર્ટ

પાસપોર્ટ બનાવવું વધુ સરળ થયું, માર્ચથી પોસ્ટ ઓફિસમાં પણ બનાવી શકાશે પાસપોર્ટ

સમગ્ર દેશમાં પાસપોર્ટ ઓફીસ પરનો ભાર ઓછો કરવાનો છે. જ્યાં મોટી સંખ્યામાં અરજી આવે છે...

RBI: 20 ફેબ્રુઆરીથી કેશ વિડ્રોઅલ કરવાની લીમિટમાં વધારો, જાણો કેટલા રૂપિયા ઉપાડી શકશો?

RBI: 20 ફેબ્રુઆરીથી કેશ વિડ્રોઅલ કરવાની લીમિટમાં વધારો, જાણો કેટલા રૂપિયા ઉપાડી શકશો?

બે ફેઝમાં કેશ વિડ્રોઅલ લિમિટ પૂર્ણ કરવાની વાત કરી હતી...

 UPએ દત્તક લીધેલા દીકરાના નિવેદન પર ફસાયા PM, હવે સાત દિવસમાં જણાવવું પડશે કોણે લીધા તેમને દત્તક

UPએ દત્તક લીધેલા દીકરાના નિવેદન પર ફસાયા PM, હવે સાત દિવસમાં જણાવવું પડશે કોણે લીધા તેમને દત્તક

ઉત્તર પ્રદેશે દત્તક લીધેલા દીકરાના નિવેદન પર ઉત્તર પ્રદેશ બાલ અધિકાર સંરક્ષણે પ્રધાનમંત્રી નરેન્દ્ર


loading...