Sunday, 26, February, 2017

દેશની ટેલિકોમ કંપનીઓ વચ્ચે ગ્રાહકો માટે કાંટાની સ્પર્ધા, હવે આઈડીયા લાવ્યું 4G ડેટા અને અનલિમિટેડ કોલિંગની ઓફર

PUBLISHED: 03:01 PM, 12 Jan 2017 | UPDATED: 03:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/1439210998-709.jpg
દેશની સૌથી ટેલીકોમ કંપનીઓ દ્વારા કેટલાક પ્લાનમાં 4જી ડેટાની મર્યાદા વધાર્યાના એક સપ્તાહ બાદ અન્ય દિગ્ગજ કંપની આઈડીયાએ અનલિમિટેડ કોલિંગ પ્લાનમાં ડેટા ઉપયોગની મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત 4જી હેન્ડસેટમાં અપગ્રેડ થનારા ગ્રાહકોને 3જીબીનો વધારાનો મોબાઈલ બ્રોડબેન્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આઈડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, તમામ ગ્રાહકોને પ્લાનની સાથે ફ્રી ડેટા આપવામાં આવશે. જ્યારે 4જી હેન્ડસેટવાળા ગ્રાહકોને નવા પ્લાનમાં વધારે ડેટાનો લાભ મળશે. આ ઓફર અંતર્ગત હાલના પ્રીપેડ 4જી હેન્ડસેટ ધરાવતા ગ્રાહકોને 348 રૂપિયાના રિચાર્જ પેક પર 1 જીબી ફ્રી ડેટા મળશે. ઉપરાંત તેને અનલિમિટેડ વોયસ કોલિંગ અને એસએમએસની સુવિધા પણ મળશે.

Related News

 NOKIA પોતાના સૌથી સફળ મોડલ 3310ને ફરી રિલોન્ચ કરશે, જાણો કેટલી હશે કિંમત

NOKIA પોતાના સૌથી સફળ મોડલ 3310ને ફરી રિલોન્ચ કરશે, જાણો કેટલી હશે કિંમત

એક સમયે મોબાઈલની દુનિયામાં નંબર-1 રહેનાર Nokia પોતાના જૂના અને ખૂબ જ પોપ્યુલર મોબાઈલ ફોન Nokia 3310ન

 LGએ લોન્ચ કર્યો દેશનો સૌપ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017, માત્ર એક બટનથી મળશે પોલીસ-ફાયરની હેલ્પ

LGએ લોન્ચ કર્યો દેશનો સૌપ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017, માત્ર એક બટનથી મળશે પોલીસ-ફાયરની હેલ્પ

મોબાઈલ કંપની LGએ દેશનો સૌ પ્રથમ પેનિક બટન સાથેનો સ્માર્ટફોન K10 2017 લોન્ચ કર્યો છે. આ પ્રસંગે કેન્દ

 વોટ્સએપના 8માં જન્મદિને આવ્યું નવું ફિચર, હવે સ્ટેટસમાં રાખી શકાશે ફોટો અને વીડિયો

વોટ્સએપના 8માં જન્મદિને આવ્યું નવું ફિચર, હવે સ્ટેટસમાં રાખી શકાશે ફોટો અને વીડિયો

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના સ્ટેટસ ઓપ્શનમાં નવું ફીચર એન્ડ્રોઈ માટે લોન્ચ કર્યું છે. તેના દ્


loading...