Wednesday, 24, May, 2017

પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG હવે રાજ્યભરમાં ઓફિસ ખોલશે

PUBLISHED: 05:01 PM, 12 Jan 2017 | UPDATED: 05:01 PM, 12 Jan 2017
http://vtvgujarati.com/news/spg.jpg
પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા SPG ગ્રુપ હવે રાજ્યભરમાં ઓફિસ ખોલી રહ્યું છે. લોકોને જાગૃત કરવાના હેતુથી સરદાર પટેલ સેવા દળ નામની ઓફિસ ખોલી રહ્યાં છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં સરદાર પટેલ સેવા દળ નામની ઓફિસ ખોલવામાં આવી છે. 

જેનુ ઉદઘાટન લાલજી પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું, અને જણાવ્યુ હતું કે આગામી દિવસમાં હાર્દિક પટેલ આવે ત્યાર પછી પાટીદારના હિતમાં એક થઇને આંદોલનને ફરીથી વેગ આપનવામાં આવશે. 

Related News

સુરત: રેતી ચોરી કરનારા પર ભુસ્તર વિભાગનો સપાટો, 50 ટ્રકો અને 20 જેટલી નાવડીઓ જપ્ત

સુરત: રેતી ચોરી કરનારા પર ભુસ્તર વિભાગનો સપાટો, 50 ટ્રકો અને 20 જેટલી નાવડીઓ જપ્ત

ગેરકાયદેસર ખાણો ચલાવી ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે...

સુરત રેલવે સ્ટેશન પર હાઈવોલ્ટેઝ વાયર તુટ્યો, સુરત- મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર

સુરત રેલવે સ્ટેશન પર હાઈવોલ્ટેઝ વાયર તુટ્યો, સુરત- મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને અસર

ટ્રેન મોડી પડતાં મુસાફરો અટવાયા, સુરત-મુંબઈના રેલવ્યવહાર પર પડશે અસર...

સુરતીઓને તેજસ ટ્રેનની સોગાત, 2 કલાકમાં પહોંચાશે મુંબઈ, વાઈફાઈ, CCTV સહિત આધુનિક સુવિધાથી સજ્જ ટ્રેન

સુરતીઓને તેજસ ટ્રેનની સોગાત, 2 કલાકમાં પહોંચાશે મુંબઈ, વાઈફાઈ, CCTV સહિત આધુનિક સુવિધાથી સજ્જ ટ્રેન

ટ્રેનના દરેક કોચમાં CCTVની નજર, વિમાનના પ્રવાસની યાદ અપાવશે તેજસ ટ્રેન...


loading...