Thursday, 24, April, 2014

આજની 12 રાશિઓનું ભવિષ્ય, 29-08-2012

PUBLISHED: 02:08 AM, 29 Aug 2012 | UPDATED: 02:08 AM, 29 Aug 2012
http://vtvgujarati.com/news/sign1.jpg
આજનુ પંચાંગ 
માસ : અ.ભાદરવા પક્ષ : સુદ તિથી : તેરસ 
વાર : બુધવાર  
નક્ષત્ર : ઉત્તર ભાદ્રપદા 
યોગ : સૌભાગ્ય 
કરણ : તૈતિલ 
ચંદ્ર રાશી : મકર (ખ.જ) 

મેષ :- (અ.લ.ઇ)  
  • વ્યવસાયમા નવી તકો મળશે. 
  • મીત્રો ના કામકાજમા સાવધાની રાખવી. 
  • કોઇપણ જાતના માનસિક તનાવથી દુર રહેવુ. 
  • ઘરેલુ કામમા વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે. 

વૃષભ :- (બ.વ.ઉ) 
  • સાથી કર્મચારીથી પરેશાની રહેશે. 
  • સંપતિને લગતા કાનો ઉકેલ આવશે. 
  • સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી. 
  • કામકાજમા ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે. 

મિથુન :- (ક.છ.ઘ) 
  • સ્વભાવને સરળ બનાવો. 
  • મીત્રોની મદદથી કાને સરળ બનાવી શકશો. 
  • જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે. 
  • મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે. 
  • જુના સબંધોથી લાભ થશે. 

કર્ક :- (ડ.હ) 
  • કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે. 
  • ધંધામા નવી તકો મળશે. 
  • નોકરી માટે નવી તકો મળશે. 
  • કરેલા કાર્યોમા સફળતા મળશે. 
  • સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે. 

સિંહ :- (મ.ટ) 
  • સામાજીક પ્રસંગોમા હાજરી આપવી પડે. 
  • કોઇ કામમા ઉતાવળ કરવી નહિ. 
  • મીત્રો સાથે મતભેદ રહેશે. 
  • નોકરી ની નવી તકો મળી શકે છે પરંતુ સમજી વિચારીને નિર્ણય કરવો. 

કન્યા :- (પ.ઠ.ણ) 
  • કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. 
  • મીત્રોના સહયોગથી રોકાયેલા કામમા પ્રગતિ થશે. 
  • નોકરીમા મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે. 
  • ગુસ્સા ઉપર કાબુ રાખશો તો જ કામ સુધરશે. 


તુલા :-  (ર.ત) 
  • વ્યવસાયમા નવી તકો મળશે. 
  • કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ. 
  •  લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ. 
  • કરેલી મહેનત સારુ ફળ આપશે. 
  • માન સન્માન મળશે. 
  • જુના મીત્રોથી મુલાકાત થશે અને આનંદ મળશે. 

વૃશ્ચિક :- (ન.ય) 
  • સંતાનોના પ્રશ્નોમા હળવાશ અનુભવશો. 
  • વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે. 
  • યાત્રા પ્રવાસના યોગ બને છે. 
  • પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે. 
  • સ્વાસ્થ્યમા કાળજી રાખો અને પ્રિયજનનો શુધ્ધ પ્રેમ મેળવો. 


ધન :- (ભ.ધ.ફ.ઢ) 
  • પીતરાઇ ભાઇ ભાંડુ સાથે મતભેદ થશે. 
  • સમય આપને અનુકુળ બનશે. 
  •  આપે કરેલા કામની કદર થશે. 
  • શત્રુપક્ષથી સાવધાની રાખવી 
  • જુના મીત્રોથી લાભ થાય અને તેની પાછળ ખર્ચાઓ પણ થાય 

મકર :- (ખ.જ) 
  • પાછળની વાતોને ભુલી આગળ વધો. 
  • મીત્રોને મળવામા સાવધાની રાખો. 
  • જીવનસાથીની ભાવનાને સમજો. 
  • નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે. 
  • અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે. 
  • પોતાના અને પારકા વચ્ચેનો ભેદ સમજો અને આવડતનો ઉપયોગ કરો. 

કુંભ :- (ગ.શ.ષ.સ) 
  • સાવધાની રાખશો તો જ કામમા સફળતા મળશે. 
  • પોતાના મનની વાત ગુપ્ત રાખવી. 
  • સમાજમા વિરોધીઓનો સામનો કરવો પડશે. 
  • કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે. 

મીન :- (દ.ચ.ઝ.થ) 
  • દિવસની શરુઆત કંટાળાજનક રહેશે 
  • કામનો બોજો   વધશે. 
  • ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો. 
  • પોતાના દ્વારા નુકશાન થશે. 
  • કામનુ બંધન રહેશે. 

Related News

ભવિષ્ય દર્શન - 22/04/2014

ભવિષ્ય દર્શન - 22/04/2014

આજનું પંચાગ અને રાશિફળ...

ભવિષ્ય દર્શન - 16/04/2014

ભવિષ્ય દર્શન - 16/04/2014

આજનું પંચાગ અને રાશિફળ...

ભવિષ્ય દર્શન - 14/04/2014

ભવિષ્ય દર્શન - 14/04/2014

આજનું પંચાગ અને રાશિફળ...


Photos/Videos