Tuesday, 02, September, 2014

સિદ્ધી વિનાયક મંદીરે મહાયજ્ઞનું આયોજન

PUBLISHED: 06:09 AM, 04 Sep 2012 | UPDATED: 06:09 AM, 04 Sep 2012
http://vtvgujarati.com/news/ganpati1.jpgસંકટ ચતુર્થી નીમીતે ભાવનગરના કાળવી બીડ વિસ્તારમાં આવેલા સિદ્ધી વિનાયક મંદીરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મહાયજ્ઞમાં 5001 લાડુની હવનમાં આહુતિ આપવામાં આવશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગણપતીના દર્શનાર્થે આવી રહ્યાં છે. મંદીરમાં મહાપુજા તથા મહાઆરતી, સત્સંગ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે.

Related News

ભકિત, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો

ભકિત, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો

તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કરાવે છે...

આજથી ગણેશ મહોત્સવો પ્રારંભ

આજથી ગણેશ મહોત્સવો પ્રારંભ

આજથી ગણપતિદાદાના શ્રદ્ધાળુઓ બાપાની 11 દિવસ સુધી પુજાઅર્ચના કરશે...

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજનું વ્રત

ભાદરવા સુદ ત્રીજ એટલે કેવડા ત્રીજનું વ્રત

ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડાના ફૂલ શિવજીને ચઢાવવામાં આવે મહિલાઓ સૌભાગ્યવતી...


Photos/Videos