Monday, 20, April, 2015

T20 ક્રિકેટ વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર

PUBLISHED: 12:09 PM, 14 Sep 2012 | UPDATED: 12:09 PM, 14 Sep 2012
http://vtvgujarati.com/news/t20.jpgT20 ક્રિકેટ વર્લ્ડકપનો કાર્યક્રમ જાહેર થઇ ગયો છે જેમાં 12 ટીમો વચ્ચે જંગ જામશે. આ 12 ટીમોને 3 3 નાં ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ આ પ્રમાણે રહેશે. . . . 

ગ્રુપ A : ભારત, ઇંગ્લેન્ડ, અફઘાનિસ્તાન 

ગ્રુપ B : ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડીઝ, આયર્લેન્ડ 

ગ્રુપ C : શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે

ગ્રુપ D : પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ

અને કાર્યક્રમ નીચે ચિત્રમાં આપેલ છે. . . . 

Related News

 આઇપીએલ 8માં રોયલ્સે સતત ચોથી જીત મેળવી

આઇપીએલ 8માં રોયલ્સે સતત ચોથી જીત મેળવી

આઇપીએલ 8માં મુંબઇ ઇન્ડિયન તેમજ ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવા જઇ રહી છે......

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરીથી વિવાદના વમળમાં ફસાયા

પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરીથી વિવાદના વમળમાં ફસાયા

વિનોદ કાંબલીએ નવજોતસિહ સિદ્ધુ અને રમીઝ રાઝા વિરૂદ્ધ અપમાનજનક ટ્વિટ કર્યા.....


Photos/Videos