Saturday, 19, April, 2014

નંબર વન સુપરસ્ટાર સલમાન ખાન...

PUBLISHED: 05:09 AM, 20 Sep 2012 | UPDATED: 05:09 AM, 20 Sep 2012
http://vtvgujarati.com/news/salman.jpg
બોલીવુડમાં અત્યારે નંબર વન સુપરસ્ટાર તરીકે તો સલમાન નુ જ નામ આવે....બીકોઝ 2009 માં આવેલી વોન્ટેડ પછી તો સલમાન ખાનની કીસ્મતે કયારેય પાછુ વળીને જોયુ જ નથી...અને અત્યારે જે રીતે બોલીવુડમાં ફીલ્મોની સીકવલની સીઝન ચાલી રહી છે તે રીતે સલમાન પણ શોર્ટ ટાઈમ જોવા મળશે સુપરહીટ એકશન ફીલ્મની સીકવલમાં...તો ચાલો એ જોઈએ કે સલમાનની કઈ એકશન ફીલ્મની સીકવલ બની રહી છે... 

સલમાન ખાન ની એકશન સીકવન્સ ઓડીયન્સને વધારે પસંદ આવી રહી છે...એ વાત તો સાબિત થઈ જ ગઈ છે..બીકોઝ  સલમાનની એક થા ટાઈગર ફીલ્મની એકશન સીકવન્સ ઓડીયન્સને પસંદ આવી છે..સલમાનની એક થા ટાઈગર ફીલ્મ પહેલા આવેલી બોડીગાર્ડ  અને દબંગ ફીલ્મ નો ચુલબુલ પાંડે ની એકશન સીકવન્સને ઓડીયન્સનો સારો રીસ્પોન્સ મળ્યો છે....અત્યારે આપણે સલમાનની બીજી એકશન ફીલ્મોની નહી પણ 2010 માં આવેલી એકશન ફીલ્મ દબંગ ની વાત કરીશુ.... 

2010 માં આવેલી દબંગ  ફીલ્મ સલમાન માટે સુપરહીટ સાબિત થઈ હતી..તેમજ બોકસઓફીસ પર દબંગ ફીલ્મનુ કલેકશન પણ સારૂ રહ્યુ હતું..અને 2010 માં આવેલી આ એકશન ફીલ્મમાં ચુલબુલ પાંડે તરીકે સલમાન બધાને પસંદ આવ્યો હતો..સો બોલીવુડની બીજી ફીલ્મોની જેમ દબંગની સીકવલ બનવા જઈ રહી છે...જેમાં સલમાન અગેઈન જોવા મળશે ચુલબુલ પાંડેના રોલમાં...દંબગ ફીલ્મ 2010 ની બ્લોક બુસ્ટર ફીલ્મ રહી હતી..સો સલમાન દબંગ 2 ને બનાવવામાં કોઈ કસર નથી છોડવા માગતો.. 

આપણે વાત કરી રહ્યા છીએ દંબગ 2 ની...દંબગ 2 માં સલમાન સાથે લીડમાં તો સોનાક્ષી  અને વિનોદ ખન્ના જ જોવા મળશે પણ સલમાનની સામે વિલેનનો રોલ પ્લે કરશે સાઉથ સુપરસ્ટાર પ્રકાશ રાઝ....સલમાન ખાનની બોલીવુડમાં અત્યારે સારી બોલબાલા છે એન્ડ સલમાન ની એકશન સિકવન્સ પણ ઓડીયન્સને પસંદ આવી છે...તો અનધર સાઈડ વિલેન તરીકે  પ્રકાશ રાઝ પણ ઓડીયન્સને એટલા જ પસંદ આવ્યા છે..સો દંબગ 2 ના ફસ્ટલુક કેવો હશે એ માટે નુ એકસાઈટમેન્ટ તો અત્યારથી જ થાય છે.... 

Related News

સોનાક્ષીનું રૂ. દોઢ કરોડનું આઈટમ સોંગ

સોનાક્ષીનું રૂ. દોઢ કરોડનું આઈટમ સોંગ

આઈટમ સોન્ગ માટે શોટગનની પુત્રી સોનાક્ષી દોઢ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલી રહી છે.

ધર્મેન્દ્ર અને જેઠમલાણીનું લિપ-લૉક

ધર્મેન્દ્ર અને જેઠમલાણીનું લિપ-લૉક

ધર્મેન્દ્ર પૂર્વ કાયદામંત્રી તથા દેશના સૌથી મોટા વકીલ રામ જેઠમલાણી સાથે `લિપ-લૉક'

 સલમાન, આમિર, ઋત્વિક સાથે ફિલ્મ કરવીઃ દીપિકા

સલમાન, આમિર, ઋત્વિક સાથે ફિલ્મ કરવીઃ દીપિકા

દીપિકાએ જણાવ્યું હતું કે મારી કારકિર્દીમાં મે સલમાન, આમીર અને ઋત્વિક સાથે એકપણ ફિલ્મ કરી નથી


Photos/Videos