Thursday, 25, May, 2017

રવિવારનું રાશિફળ, 23/09/2012

PUBLISHED: 02:09 AM, 23 Sep 2012 | UPDATED: 02:09 AM, 23 Sep 2012
http://vtvgujarati.com/news/1111.png
મેષ (અ.લ.ઇ) 
 • ખોટા ખર્ચાઓ થી બચવુ. 
 • પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવા 
 • માનસીક અશાંતિ રહેશે. 
 • મિત્રો સાથે મતભેદ રહેશે. 

વૃષભ (બ.વ.ઉ) 
 • વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. 
 • આંખો વિષયક તકલીફમા સાવધાની રાખવી. 
 • કોઈ પણ જાતના રોકાણ માટે સાચવીને નિર્ણય કરવા. 
 • વાણીને મધુર બનાવો. 

મિથુન (ક.છ.ઘ) 
 • ધંધાકિય યોજનાઓ બનાવી શકશો. 
 • નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે. 
 • કરેલો પરિશ્રમ ફળદાઇ બનશે. 
 • કામકાજમા રાહત અનુભવશે 

કર્ક (ડ.હ) 
 • સરકારી કામમા લાભ મળશે. 
 • ધંધાકિય કામમા લાભ થશે. 
 • સંતાનો પ્રત્યે સહાનુભૂતિ કેળવજો.. 
 • કોર્ટ કચેરીનાં કામકાજમાં સાચવવુ. 
 • નાના પ્રવાસના યોગો બને છે. 

સિંહ (મ.ટ) 
 • આર્થિક પાસુ મજબૂત બનશે. 
 • ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે. 
 • લેવડ દેવડની સાચવીને કામ કરવુ. 
 • ખાવાપીવામા કાળજી રાખવી. 

કન્યા (પ.ઠ.ણ) 
 • પરિવારજનોનો સહયોગ મળશે. 
 • આનંદ પ્રમોદના સાધનોમા વધારો થશે. 
 • જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે. 

તુલા (ર.ત) 
 • કામકાજમાં લાભ થશે. 
 • પાડોશીના અકારણ વિવાદથી સાચવવુ. 
 • પારિવારીક સંઘર્ષથી દૂર રહેવું. 
 • કોઈ પણ નિર્ણયો સમજી અને વિચારીને લેવા. 

વૃશ્ચિક (ન.ય) 
 • નોકરીયાતના લાભમા વધારો થશે. 
 • પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે. 
 • વિરોધીઓનો સામનો કરવો પડશે. 
 • માનસિક ચિંતાઓ અનુભવશો. 

ધન (ભ.ધ.ફ.ઢ) 
 • આવક-જાવકનુ પ્રમાણ જળવાઇ રહેશે. 
 • કામકાજમાં ફાયદો થવાથી મન પ્રસન્ન રહેશે. 
 • વાહન ચલાવવામાં કાળજી રાખવી. 
 • સહકર્મચારીનો સહયોગ મળશે. 
 • વાદવિવાદથી બચવુ. 

મકર (ખ.જ) 
 • જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. 
 • આવકના નવા દ્વાર ખુલશે. 
 • કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. 
 • મુશ્કેલીમાથી માર્ગ મળશે. 

કુંભ (ગ.શ.સ.ષ) 
 • પારિવારિક જીવન સુખમય બનશે. 
 • કામકાજમા તકલીફો જણાશે. 
 • કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.  
 • કામકાજમા સાચવીને કામ કરવુ 

મીન (દ.ચ.ઝ.થ) 
 • ઘર વરરાશની ચીજોમા ખર્ચાઓ થશે. 
 • સામાજીક પ્રતિષ્ઠામા વૃધ્ધી થશે. 
 • માલ મિલ્કતને લગતા પ્રશ્નોમા મુશ્કેલી જણાશે. 
 • અકારણ તનાવથી દુર રહો. 
 • નોકરીમા તમારી મહેનતનુ આજે ફળ મળશે. 

આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા (ઋષિરાજ)
jay.ganesh@yahoo.com

Related News

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ, દરેક કામમાં મળશે સફળતા

શનિવારનો દિવસ શનિને અનુકૂળ કરવા માટે સર્વોત્તમ છે. આ કારણથી જ શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં

 ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

ઘર ખરીદતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન, ઘરમાં કાયમ રહેશે સુખ અને સમૃદ્ધિનો વાસ

આમ તો માણસની મૂળભૂત જરૂરીયાતો હવા, પાણી અને ખોરાક કહી શકાય. પરંતુ આ સિવાયની એક મહત્વની અન્ય જરૂરીયાત


loading...